Indian Coast Guard Navik GD Vacancy 2025: 10 પાસ માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નાવિક જીડી માં 300 જગ્યાઓ માટે બમ્પર ભરતી મિત્રો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નાવિક પીડી ભરતી માટે જગ્યા જાહેર કરવામાં આવેલ છે જો તમે પણ કોસ્ટ ગાર્ડ માં નોકરી કરવા માગતા હોય તો તમારા માટે એક સારી તક છે ,આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2025 છે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માં ભરતી કરવામાં આવશે એ પણ ધોરણ 10 પાસ ઉમેદવાર અરજી કરી શકશે. Indian Coast Guard Navik GD Vacancy 2025
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે અરજી કેવી રીતે કરવી? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અરજી કેટલી રાખવામાં આવેલ છે તમે સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં આપેલ છે બધી વિગતવાર માહિતી તમને નીચે મળી રહેશે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ 2025 નાવિક જીડી ભરતી પોસ્ટ વિગતો Indian Coast Guard Navik GD Vacancy 2025
ઇન્ડિયન કોસ્ટકાર્ડમાં ભરતી કરવામાં આવેલ છે જેમાં કુલ જગ્યા 260 રાખવામાં આવી છે અને નાવિક ની 40 જગ્યા પર ભરતી કરવામાં આવશે એટલે કે કુલ થઈ અને 300 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ 2025 નાવિક જીડી ભરતી વય મર્યાદા
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી માટે અરજી કરનાર વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને 22 વર્ષ સુધી આ ભરતી માટે અરજી કરી શકશે જે પણ ઉમેદવાર ફોર્મ ભરવા માંગે છે તેમની જન્મ તારીખ 1 સપ્ટેમ્બર 2003 થી 31 ઓગસ્ટ 2007 ની વચ્ચે હોવી જોઈએ
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ 2025 નાવિક જીડી ભરતી મહત્વપૂર્ણ તારીખો
ભારતીય કોસ્ટ ગાર્ડ સેઇલર જીડી ભરતી માટેની સત્તાવાર સૂચના પહેલાથી જ બહાર પાડવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડની આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ થી શરૂ થશે. સૂચના મુજબ, આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2025 છે.
Jio, Airtel, Vi, BSNL માટે ખુશ ખબર, હવે ફક્ત 20 રૂપિયામાં બે કાર્ડ ચાલુ રાખી શકશો મોબાઇલમાં
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ 2025 નાવિક જીડી ભરતી અભ્યાસ મર્યાદા
ભારતીય કોસ્ટ ગાર્ડમાં નાવિક (GD) ની પોસ્ટ માટે અરજી કરવા માટે, શૈક્ષણિક આવશ્યકતા 12મું પાસ છે. અને બીજી બાજુ, નાવિક (DB) ની પોસ્ટ માટે અરજી કરવા માટે શૈક્ષણિક આવશ્યકતા 10મું પાસ છે. વધુ વિગત માટે તમે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન વાંચી શકો છો
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2025 અરજી ફી
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસેથી ₹300 અરજી ફી લેવામાં આવશે અને અન્ય જગ્યા માટે ઉમેદવાર પાસેથી કોઈ અરજી લેવામાં આવશે નહીં તેની માહિતી નીચે આપેલ છે તો તમારે વાંચી લેવી.
ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક જીડી ભરતી લિંક
ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક જીડી ભરતી અરજી લિંક | અહીં ક્લિક કરો |
ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક જીડી ભરતી માહિતી | અહીં ક્લિક કરો |
સોશિયલ મીડિયામાં જોડાઓ | હોમ પેજ |