વડોદરા મહાનગરપાલિકા ભરતી : ITI અને ધો. 12 પાસ ભરતી ની જાહેરાત વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા 2024ની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ આઈટીઆઈ અને ધોરણ 12 પાસ કરેલો હોય તેમના માટે એક ભરતી જાહેર કરવામાં આવી છે જે ઉમેદવાર ઓનલાઇન ભરતી માટે અરજી કરી શકે છે VMC Recruitment 2024
વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટ અને લાયકાત:
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલ છે જેમાં પ્રિન્ટિંગ અસિસ્ટન્ટ મશીનમેન (Assistant Machine Man) માટે એક જગ્યા પર ભરતી છે અને શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો આઈ.ટી.આઈ પાસ અને ધોરણ 12 પાસ ઉમેદવાર હશે તો તે ફોર્મ ભરી શકે છે અને ઉંમર મર્યાદા 30 વર્ષથી ઓછી હોવી જોઈએ ઉમેદવાર અરજી કરી શકશે
- પગાર: ₹21,100 (પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ).
VMC-Assistant-machine-man-R-RDownload
વડોદરા મહાનગરપાલિકા ભરતી બાઈન્ડર (Binder – Press)
મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ બાઈન્ડર ની ભરતી માટે એક જગ્યા માટે પતિ જાહેર કરવામાં આવેલ છે જેમાં શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ બેન્ડિંગ ટ્રેડમાં પાસ કરેલ હશે તે ઉમેદવાર અરજી કરી શકે છે અને ઉંમર મર્યાદા ની વાત કરીએ તો 25 વર્ષથી ઓછા ઉમરના ફોર્મ ભરી શકે છે
- પગાર: ₹26,000 (પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ).
ડી.ટી.પી. ઓપરેટર (DTP Operator – Desktop Publishing)
- જગ્યા: 2
- શૈક્ષણિક લાયકાત: SSC પાસ અથવા ડેસ્કટોપ પબ્લીશિંગ ઓપરેટર કોર્સ.
- અન્ય લાયકાત: ગુજરાતી અને અંગ્રેજી ટાઈપરાઈટિંગ અને ભાષાઓનું જ્ઞાન.
- ઉંમર મર્યાદા: 30 વર્ષથી ઓછી.
- પગાર: ₹26,000 (પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ).
વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા 2024ની ભરતી માટે અરજી પ્રક્રિયા:
વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા 2024ની ભરતી માટે અરજી પ્રક્રિયા: જે પણ ઉમેદવાર મિત્રો અરજી કરવા માંગતા હોય તે https://vmc.gov.in/ વેબસાઈટ પર જઈને, રિક્રૂટમેન્ટ સેક્શનમાં અરજી કરી શકે છે.