પીએમ પોષણ યોજના ભરતી 2024 કોઈપણ પરીક્ષા વગર કે કોઈપણ ફી વગર ભરતી

પીએમ પોષણ યોજના ભરતી 2024 કોઈપણ પરીક્ષા વગર કે કોઈપણ ફી વગર ભરતી PM પોષણ યોજના ભરતી 2024: જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા સુપરવાઈઝર માટે ઑનલાઇન અરજી શરૂ PM પોષણ યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર (M.Bho.Yo.) અને તાલુકા સ્તરે તાલુકા MDM સુપરવાઈઝર (PM પોષણ યોજના) ની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. આ પદો 11 મહિનાના કરારના આધારે ભરવામાં આવશે. PM Poshan Yojana Tapi Recruitment 2024

પીએમ પોષણ યોજના ભરતી 2024 લાયકાત અને ઉમર મર્યાદા

આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે યોગ્ય લાયકાત હોવી આવશ્યક છે. અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ સાથે, પર્યાપ્ત અનુભવ ધરાવતા ઉમેદવારોને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે.

પીએમ પોષણ યોજના ભરતી 2024

  • પીએમ પોષણ યોજના ભરતી માટે પગાર જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 15000 આપવામાં આવશે અને તાલુકા સુપરવાઈઝર: 25000 આપવામાં આવશે

PM પોષણ યોજના ભરતી 2024: આ રીતે કરો અરજી

પીએમ પોષણ યોજના હેઠળ વિવિધ પદોની ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. इच्छુક ઉમેદવારો માટે અરજીપત્રક, લાયકાત અને શરતો અંગેની માહિતી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી (બ્લોક નં. 1-2, કલેક્ટર કચેરી તાપી-વ્યારા) તેમજ સરકારી વેબસાઈટ https://tapi.gujarat.gov.in/circulars અને https://tapi.nic.in/document-category/others/ પરથી મેળવી શકાય છે.

  • અરજી નિયમિત ફોર્મેટમાં એડી નંબર સાથે નોંધાયેલ રીતે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવી ફરજિયાત છે. નિયત સમય પછી મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

મહત્વપૂર્ણ લિંક્સ

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો