SBI ક્લાર્ક ભરતી 2025: SBI માં 13735 જુનિયર એસોસિયેટ પદો પર ભરતી, જાણો ક્યારે અને કેવી રીતે અરજી કરવી

SBI

ભારતીય સ્ટેટ બેંક (SBI) એ ફરી એક વાર યુવાઓ માટે 13,735 જૂનિયર એસોસિયેટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) ની જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે! જો તમે સરકારી નોકરી અને સ્થિર કરિયરનું સપનું જોઈ રહ્યા છો, તો આ તમારા માટે સુવર્ણ અવસર છે. SBI ક્લાર્ક ભરતી 2024 માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન 17 ડિસેમ્બર 2024 થી શરૂ થઈ રહ્યું છે. Sbi clerk recruitment 13735 apply online

SBI Clerk ભરતી 2025: મુખ્ય માહિતી Sbi clerk recruitment 13735 a

SBIના ચેરમેન શ્રી CS શેટ્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 2025 સત્રમાં 18,000 કેન્દિયાઓની ભરતી કરવામાં આવશે. જેમાંથી 13,500 જગ્યાઓ જુનિયર એસોસિએટ્સ માટેની છે, જે દેશના તમામ 35 રાજ્યોમાં કામ કરશે. બાકીની જગ્યાઓ PO, SO અને લોકલ ઑફિસર્સ માટેની છે.

આ ભરતી SBIની માનવ સંસાધન ક્ષમતા વધારવા અને ટેક્નોલોજી સપોર્ટ માટે છે. નવા ભરતી થયેલ કર્મચારીઓ ડિજિટલ બેંકિંગ, AI, ચેટબોટ જેવી નવીન તકનીકો પર કામ કરશે.

SBI ભવિષ્યની ખાલી જગ્યાઓ 2025-26

SBI ભારતની સૌથી મોટી બેંક છે, જ્યાં 2.36 લાખ કર્મચારીઓ કામ કરે છે. પરંતુ, હજુ પણ 18,000 નવી જગ્યાઓ પર ભરતી થઈ રહી છે અને બેંકિંગ ક્ષેત્રમાં રોજગારીની તકો વધારી રહ્યું છે.

SBIમાં નોકરીની કઈ પોસ્ટ માટે અરજી કરશો? Sbi clerk recruitment 13735 a

SBI દર વર્ષે હજારો યુવાઓને રોજગારી આપે છે. ગ્રેજ્યુએટ અને 12th પાસ વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ ભરતી યોજનાઓ છે:

SBI પ્રોબેશનરી ઑફિસર (PO)

  • શૈક્ષણિક યોગ્યતા: ગ્રેજ્યુએશન
  • પ્રક્રિયા: પ્રીલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ
  • પગાર: ₹84,000 – ₹85,000 પ્રતિ મહિનો

SBI જુનિયર એસોસિએટ્સ (Clerk)

  • શૈક્ષણિક યોગ્યતા: ગ્રેજ્યુએશન
  • પ્રક્રિયા: CBT (કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ) અને ઇન્ટરવ્યુ
  • પગાર: ₹46,000 પ્રતિ મહિનો

SBI સ્પેશિયલિસ્ટ ઑફિસર (SO)

  • શૈક્ષણિક યોગ્યતા: ટેક, લૉ, માર્કેટિંગ, સાયબર સુરક્ષા, ડેટા સાયન્સમાં ડિગ્રી
  • પગાર: ₹1 લાખ+ પ્રતિ મહિનો

SBI ક્લાર્ક ભરતી 2025 કેવી રીતે અરજી કરવી?

  • SBI ની ઑફિસિયલ વેબસાઇટ sbi.co.in પર જાઓ.
  • કરિયર” સેક્શનમાં Current Openings” પસંદ કરો.
  • “Junior Associate Recruitment 2025” પર ક્લિક કરો.
  • ફોર્મ ભરો અને ફી ચૂકવો.

Join WhatsApp

Join Now

Leave a Comment