વિધાર્થીઓને મળશે શિક્ષણ સહાય ધો – 11 ,12 ને મળશે 25,000/- સહાય અહીં થી અરજી કરો

શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024 ગુજરાત સરકારના શ્રમ અને બાંધકામ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે, જેનો હેતુ મજૂર અને બાંધકામ શ્રમિકોના બાળકોને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે એવા વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવે જેના માતા-પિતા મજૂરી કામમાં સંકળાયેલા છે, અને તેમને તેમના શિક્ષણમાં સહાય અને પ્રોત્સાહન પૂરુ પાડવું.

શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024

યોજનાનું નામશિક્ષણ સહાય યોજના ગુજરાત 2024
લાભાર્થીશ્રમ અને બાંધકામ વિભાગમાં કામ કરતા પરિવારોના બાળકોને શિષ્યવૃત્તિ મળશે.
લાભસહાય ₹500 થી ₹25 હજાર સુધીની હશે.
રાજ્યગુજરાત
નોંધણીઓનલાઇન
વિભાગગુજરાત શ્રમ અને બાંધકામ

Shikshan sahay yojana gujarat 2024 યોગ્યતા માપદંડ:

  • વિદ્યાર્થીઓ: ધોરણ 1 થી કોલેજ અને ઉચ્ચ અભ્યાસ માટેના વિદ્યાર્થીઓ આ યોજના માટે પાત્ર છે.
  • પરિવારની પૃષ્ઠભૂમિ: વિદ્યાર્થીઓના માતા-પિતા મજૂર અથવા બાંધકામ વિભાગ સાથે સંકળાયેલા હોવા જોઈએ.
  • આવક મર્યાદા: પરિવારની વાર્ષિક આવક ₹3 લાખથી ઓછી હોવી જોઈએ.
  • સ્થાનિકતા: અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ.

આ વાંચો 

Shikshan sahay yojana gujarat 2024 ફાયદા અને સહાયની રકમ:

  • શાળા: વર્ગ 1 થી 12 (₹500 થી ₹2000).
  • છાત્રાલય: ધોરણ 10 થી 12 (₹2500).
  • ઉચ્ચ અભ્યાસ: ડિપ્લોમા, ડિગ્રી, અને પોસ્ટ ગ્રેજ્યુએટ (₹5000 થી ₹20000).

Shikshan sahay yojana gujarat 2024  શિક્ષણ સહાય યોજના ફોર્મ 

શિક્ષણ સહાય યોજના ફોર્મઅહીં ક્લિક કરો
શિક્ષણ સહાય યોજના ઓનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો