SMC Recruitment 2025 : ITI પાસ ઉમેદવારો માટે નોકરી કરવાની સુવર્ણ તક, જાણો અરજી પ્રક્રિયા

SMC Recruitment 2025 : જે લોકો સુરતમાં રહે છે અને નોકરીની તલાશ કરી રહ્યા છે તેમના માટે સારી એવી નોકરીની સુવર્ણ તક સામે આવી છે સુરત મહાનગર  પાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે સુરત નગરપાલિકા દ્વારા અપ્રેસ્ટિસ એક્ટ 1918 વિવિધ ડ્રેડ ઉપર ઉમેદવારોને પસંદ કરવામાં આવશે ઓનલાઇન અરજી કરીને તમે નોકરી મેળવી શકો છો સુરત મહાનગરપાલિકા માટે અરજી કરવાની પ્રક્રિયા 25-2 2025 કરી દેવામાં આવી છે 

સુરત મહાનગરપાલિકા દ્વારા જે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેમાં શૈક્ષણિક લાયકાતથી માંડીને અરજી કરવાની છેલ્લી તારીખ સાથે જ પગાર ધોરણની વિગતો પણ વાંચી શકો છો અને અરજી પ્રક્રિયા પણ નીચે આપે છે જેને ધ્યાનથી વાંચી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે અરજી કરી શકો છો

SMC Recruitment 2025  માટે શૈક્ષણિક લાયકાત

સુરત મહાનગરપાલિકા માટે અરજી કરવાની શૈક્ષણિક લાયકાત અંગેની વાત કરીએ તો ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલા હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે સાથે જ ઉંમરની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 34 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ આ કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારો અને અલાયકાતમાં ઉમેદવારો આ ભરતી માટે અરજી કરીને નોકરી મેળવી શકે છે

SMC Recruitment 2025  માટે સ્ટાઈપેન્ડ

 આ ભરતી માટે આપણે સ્ટાઈપેન્ડ   વિશે વાત કરીએ તો 7700 થી લઈને 9,000 સુધી પ્રતિ મહિને આપવામાં આવશે. સુરતમાં મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં આટલું સ્ટાઈપેન્ડ   આપવામાં આવશે જે પણ રસ ધરાવે છે તેઓ નીચે આપેલી અરજી પ્રક્રિયા વાંચીને અરજી કરી શકે છે

સુરત મહાનગરપાલિકા ભરતી માટે અરજી પ્રક્રિયા

તમામ ઉમેદવાર હોય ત્રણ માર્ચ 2025 દરમિયાન રાત્રે 11 વાગ્યા પહેલા ઓનલાઇન અરજી કરી શકો છો સુરત મહાનગરપાલિકાની અધિકારીક વેબસાઈટ પર જઈને તમે કરિયર સેક્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે ભરતીની વિગતો ખુલી જશે અને અરજી કરી શકો છો અરજી ફોર્મ ભરીને તમે જરૂરી બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અરજી ફોર્મ ને સબમીટ કરી શકો છો આ સાથે જ તમે સુરત મહાનગરપાલિકામાં જઈને અરજી પણ આપી શકો છો.

Join WhatsApp

Join Now

Leave a Comment