UPSC Annual Calendar 2025:યુપીએસસી દ્વારા વાર્ષિક કૅલેન્ડર 2025 માં ફેરફાર કર્યો , જાણો માહિતી

UPSC Annual Calendar 2025

UPSC Annual Calendar 2025:UPSC વાર્ષિક કેલેન્ડર 2025 માં ફેરફાર કર્યો , જાણો માહિતી UPSC વાર્ષિક કેલેન્ડર 2025: ભારતીય લોકસેવા સંઘ દ્વારા યુપીએસસી ની વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. કૅન્ડેટ યુપીએસસી કૅલેન્ડર વેબસાઇટ upsc.gov.in પર જઈને ચેક કરી શકો છો.

જીપીએસસી દ્વારા બીજીવાર વાર્ષિક પરીક્ષા કેલેન્ડર 2019 માં ફેરફાર કરવામાં આવે છે અને પહેલા આ ફેરફાર ઓગસ્ટ 2025 માં કરવામાં આવ્યો હતો

NDA અને NA (I) અને CDS (I) 2025:

  • નોટિફિકેશન: 11 ડિસેમ્બર, 2024
  • અરજી કરવાની અંતિમ તારીખ: 31 ડિસેમ્બર, 2024
  • પરીક્ષા તારીખ: 13 એપ્રિલ, 2025

NDA અને NA (II) અને CDS (II) 2025:

  • નોટિફિકેશન: 28 મે, 2025
  • અરજી કરવાની અંતિમ તારીખ: 17 જૂન, 2025
  • પરીક્ષા તારીખ: 14 સપ્ટેમ્બર, 2025

સિવિલ સર્વિસ (પ્રિલિમ્સ) અને ભારતીય વન સેવા (પ્રિલિમ્સ) 2025:

  • નોટિફિકેશન: 22 જાન્યુઆરી, 2025
  • અરજી કરવાની અંતિમ તારીખ: 11 ફેબ્રુઆરી, 2025
  • પરીક્ષા તારીખ: 25 મે, 2025

ISE/ISS પરીક્ષા 2025:

  • નોટિફિકેશન: 12 ફેબ્રુઆરી, 2025
  • અરજી કરવાની અંતિમ તારીખ: 4 માર્ચ, 2025
  • પરીક્ષા તારીખ: 20 જૂન, 2025

સંયુક્ત ચિકિત્સા સેવા પરીક્ષા 2025:

  • નોટિફિકેશન: 19 ફેબ્રુઆરી, 2025
  • અરજી કરવાની અંતિમ તારીખ: 11 માર્ચ, 2025
  • પરીક્ષા તારીખ: 20 જુલાઈ, 2025

Join WhatsApp

Join Now

Leave a Comment