ગુજરાત સરકારના ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ માટે ઘણા બધા પ્રકારની યોજનાઓ અમલમાં ચાલે છે જેમાં સરકાર દ્વારા મનડુ યોજના હેઠળ ઘણા બધા પ્રકારની યોજનાઓ અમલમાં મૂકેલી છે આજે આપણે વિદેશ અભ્યાસ લોન સહાય યોજના વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ અનુસૂચિત જાતિના બાળકોને વિદેશ અભ્યાસ માટે સરકાર લોન આપી રહી છે વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન
વિદેશ અભ્યાસ લોન 2025 માં સરકાર તરફથી આદિવાસીઓના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જો અભ્યાસ માટે જવું હોય તો તેઓને સરકાર ના બીજાથી વિકાસ વિભાગ દ્વારા વિદેશમાં અભ્યાસ માટેની લોન આપવામાં આવે છે જેમાં વિદેશ માં અભ્યાસ કરવા માંગતા આદિજાતિના વિદ્યાર્થીઓને ₹15 લાખ સુધીની લોન આપવામાં આવે છે ચાલો આપણે આ સહાય વિશેની વિગતવાર માહિતી જાણીએ videsh abhyas loan sahay yojana 2025
videsh abhyas loan sahay yojana 2025 લોન પરત કરવા સમય કેટલો હશે?
વિદેશ અભ્યાસ લોન 2025 સહાય ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે છે વિદેશ અભ્યાસ લોન 2025 મળ્યા બાદ વિદ્યાર્થી તેનો અભ્યાસ પૂર્ણ કરી લે પછી તેઓને છ માસ બાદ લોટને માસિક 60 હપ્તામાં લોન ભરપાઈ કરવાની હોય છે
સરકારશ્રીની દરેક યોજનાઓ માટેની પાત્રતા નક્કી કરેલી છે માટે આ યોજનામાં પણ આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા નીચે મુજબની પાત્રતા આપેલી છે
- લાભાર્થી ગુજરાત રાજ્યનું વતની હોવું જરૂરી છે
- લાભાર્થી વિદ્યાર્થી અનુસૂચિત જનજાતિ નો હોવો જોઈએ અને તેમની પાસે સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ
- લાભાર્થી વિદ્યાર્થી ધોરણ 10 અને ધોરણ 12 અથવા તો તેમની સમકક્ષ પરીક્ષામાં ઉત્તીર્ણ હોવો જોઈએ અને તેમના પ્રમાણપત્ર હોવા જરૂરી છે
- આ યોજના માટે કોઈ આવક મર્યાદા નથી
- આ યોજના માટે વિદ્યાર્થીએ વિદેશની જે તે યુનિવર્સિટીમાં એડમિશન મેળવેલું હોવું જોઈએ
સરદાર આવાસ યોજના માં ગરીબ પરિવારને ઘર માટે મળશે સહાય, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી
videsh abhyas loan sahay yojana 2025જરૂરી દસ્તાવેજો વિદેશ અભ્યાસ લોન 2025
- આધારકાર્ડ
- વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ
- અનુસૂચિત જનજાતિ નો પ્રમાણપત્ર
- રેશનકાર્ડ
- બેંક ખાતાની પાસબુક.
- ધોરણ 10 અને ધોરણ 12 ના પ્રમાણપત્ર
- વાલી નો સંમતિ પત્રક
- જમીનદાર ની મિલકતમાં ભાગીદારી હોય તો તેમની વિગતો
- લાભાર્થી વિદ્યાર્થીના મિલકતનું પુરાવો 7 12 અને આઠ અ મકાનનું દસ્તાવેજ અથવા તો પ્રોપર્ટી કાર્ડ તાજેતર
- જમીનદારોએ 20 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલ સોગંદનામુ
- લાભાર્થી વિદ્યાર્થીએ રજુ કરેલ મિલકતના સરકારશ્રીના વેલ્યુએશન રિપોર્ટ
- પાસપોર્ટ
- વિઝા
- વિદ્યાર્થીએ વિદેશ ની જે તે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ છે તેનો આધાર
- વિદ્યાર્થીએ વિદેશની જે તે યુનિવર્સિટીમાં કેટલી ફી ભરેલ છે તેની વિગતો
- વિદ્યાર્થીએ વિદેશમાં જે તે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ છે તો કોલેજ અથવા યુનિવર્સિટીમાં માન્ય પ્રાપ્ત છે કે નહીં તેની વિગતો
- આ યોજના સરકારશ્રીના આદિજાતિના વિકાસ વિભાગ દ્વારા ચાલી રહી છે તો વિદ્યાર્થી આ લોન સહાયનો લાભ લેવા માંગતા હોય તો તેમના યોજના માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખેલ નથી
videsh abhyas loan sahay yojana 2025 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ થકી પછાત એવા અનુસૂચિત જનજાતિના સમાજના લોકો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકેલી છે જેમાં વિદ્યાર્થીઓને વધુ શિક્ષિત બને તો તે વિદેશના અભ્યાસ લોન ને સરકાર દ્વારા આપવામાં આવે છે જેમાં આ લોન નો લાભ લેવા માટે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવાની હોય છે
- આદિજાતિ ની વેબસાઈટ ટાઈપ કરશો તેમાં આપણે ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ની ઓફિસિયલ વેબસાઈટ દેખાશે જેમાં એપ્લાય ફોર લોન ત્યાં જવાનું રહેશે
- હવે જો તમારે આ લોન વિશે માહિતી મેળવવી હોય તો તમે ગુજરાત ટ્રાઈબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ના હોમ પેજ પર જોઈને લોન વિશેની માહિતી મેળવી શકો છો નહિતર આપ તમને ડાયરેક્ટ ઓનલાઇન અરજી કરવી હોય તો એપ્લાય ફોર લોન પર જાવ ત્યાં વિદેશ લોન અભ્યાસ દેખાશે
- ત્યારબાદ તમારે લોગીન થવાનું રહેશે જો પહેલી વખત અપ્લાય કરેલ છે તો ન્યુ રજીસ્ટર પર ક્લિક કરવાનું રહેશે અને પાસવર્ડ અને આઈડી હોય તો સીધું લોગીન કરવાનું રહેશે
- ત્યારબાદ લાભાર્થી વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક લોગીન કર્યા બાદ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમને અલગ અલગ ઘણી યોજનાઓ બતાવશે જ્યાં તમે વિદેશ અભ્યાસ લોન પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાર પછી જે ઓનલાઇન અરજી ખુલે તેમાં લાભાર્થે વિદ્યાર્થીએ તેમની વિગતો ભરવાની રહેશે જેમકે અભ્યાસની વિગતો મિલકતની વિગતો ભરીને અપલોડ કરવાની રહેશે
- ત્યાર પછી લાભાર્થી એ જમીનદાર એકની વિગતો લોનની વિગતો જમીનદાર મિલકતની વિગતો બેંક ખાતાની વિગતો તેમજ તમામ પ્રકારની વિગતો ભરીને તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
- ત્યારબાદ ઓનલાઇન અરજીની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી તમારે અરજીને સેવ કરી પછી સબમીટ કરવાની રહેશે
- ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તમામ યોજનાઓ અનુસૂચિત જનજાતિ સમાજ માટે મલમાં મુકેલ છે જેમાં તમે યોજનાઓ અને બીજી અન્ય આધી જાતિ માટેની માહિતી મેળવવા માંગતા હોય તો તેને સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો