Malaiak Arora Father Anil Arora કેમ કરી આત્મહત્યા, અરબાઝ ખાનનો વીડિયો વાયરલ

Malaika Arora Father Suicide Reason: મનોરંજન જગત માં દુઃખ નો માહોલ, બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ 11 સપ્ટેમ્બર 2024 ના રોજ સવાર ના 9 વાગે બિલ્ડિંગની છત પરથી કૂદીને આત્મહત્યા કરી, તેની પાછળ નું કારણ જાણો.

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બિલ્ડિંગની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. સૂત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ 11 સપ્ટેમ્બર સવારે 9 વાગ્યે બાંદ્રામાં એક બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. બાંદ્રા પોલીસ હવે આ અંગે તપાસ કરી રહી છે. દરેકના મનમાં સવાલ છે કે એવું શું થયું કે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા (મલાઈકા અરોરા ફાધર ડેથ)એ આ પગલું ભર્યું છે.

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ શા માટે કરી આત્મહત્યા। : Malaika Arora Father Suicide Reason

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા (મલાઈકા અરોરા ફાધર ડેથ) પર દુઃખનો પહાડ પડ્યો છે. તમને જણાવી દઈએ કે તેના પિતા અનિલ અરોરાએ સવારે 9 વાગે બાંદ્રામાં બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

આ ઘટના પછી લોકોના મનમાં એક જ સવાલ છે કે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ શા માટે આત્મહત્યા કરી છે. આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર પોલીસ આ ઘટના અંગે વિગતવાર તપાસ કરી રહી છે. તો મલાઈકા અરોરા મુંબઈ જવા રવાના થઈ ગઈ છે. આ સાથે મહારાષ્ટ્ર પોલીસ પણ આત્મહત્યા કેસની તપાસ માટે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાની બાંદ્રા બિલ્ડિંગ પહોંચી ગઈ છે. હવે તપાસમાં પણ બધું સ્પષ્ટ થશે.

બાળકોના સંસ્કાર માટે આ પાંચ ફિલ્મો છે અદભુત સ્ટોરી જોઈ અને ખુશ થઈ જશો

અરબાઝ ખાન મલાઈકા અરોરાના ઘરે પહોંચ્યો

મલાઈકા અરોરાના પિતાની આત્મહત્યાના સમાચાર સામે આવતા બોલીવુડ માં ખલબલી મચી ગઈ છે. મલાઈકા અરોરાના એક્સ પતિ અને સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સૌથી પહેલા મલાઈકા અરોરાના ઘરે પહોંચ્યા જ્યાં તેના પિતાએ આત્મહત્યા કરી લીધી. જેનો વીડિયો સામે આવ્યો છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો