Orry Urvashi Wedding: બોલીવુડની જાણીતી અભિનેત્રી Urvashi Rautela ફરી એકવાર ચર્ચામાં આવી છે ફિલ્મ ડાકુ મહારાજ સિવાય તેમના લગ્નને લઈને પણ તેઓ ફરી એકવાર ચર્ચામાં આવે છે આપ સૌને જણાવી દઈએ તો Rishabh Pant ને છોડીને હવે તેઓ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે તેવું મીડિયામાં સામે આવ્યું છે પરંતુ તેના લગ્નને લઈને ઘણી બધી અફવાઓ પણ ચાલી રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં જ અભિનેત્રી લગ્ન કરી શકે છે ચલો જાણીએ વિગતવાર માહિતી
ઉર્વશી રૌતેલા’ઓરી’ સાથે લગ્ન કરશે
મીડિયા રિપોર્ટમાં જે ચર્ચાઓ થઈ રહી છે તે મુજબ ઉર્વશી ક્રિકેટરને છોડીને હવે તેઓ સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર ઓરહાન અવત્રામાની ઉર્ફે ‘ઓરી’ સાથે લગ્ન કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે સાથે જ તેમનું એક ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ઉર્વશી અને ઓરીની ટ્વીટ હાલમાં જ વાયરલ થઈ છે જેના કારણે પણ તેમના ચાહકોને લાગી રહ્યું છે કે તેઓ ઓરી સાથે લગ્ન કરી શકે છે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી ચાલો તમને જણાવ્યું શું છે ટ્વીટનું હકીકત
રૌતેલાની ટ્વીટમાં લગ્ન અંગે ખુલાસો
હાલમાં જ ઉર્વશી એ ઓરી ના ફોટા પર કમેન્ટ કરી હતી ઓર યે હાલમાં જ થયેલા આદરજૈન અને આલેખ અને લગ્નમાં હાજરી આપી હતી જેનો ઔર યે પોતાનો એક ફોટો શેર કર્યો હતો તેમાં તેઓ અલગ અંદાજમાં નજરે ચડ્યો છે પોસ્ટમાં ઉર્વશી એ લખ્યું હતું કે તમારા લગ્નમાં હાજરી આપવા માટે રાહ નથી જોઈ શકતી આ કમેન્ટ પર ઓરીએ પણ કમેન્ટ કરી કે મારા કે આપણા લગ્ન બસ પછી તો ચર્ચાઓ જાગી અને મીડિયામાં ઓરી અને ઉર્વશીના લગ્નની ચર્ચાઓ થવા લાગી હવે બંને લગ્ન કરે છે તે હકીકત સાચી છે કે ખોટી તે આવનારા સમયમાં ખબર પડી જશે