BSNL New Recharge Plan : લોન્ચ થયો 54 દિવસની વેલીડીટી સાથેનો BSNL નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન

BSNL New Recharge Plan: BSNL દ્વારા હાલમાં જ નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં અનલિમિટેડ કોલિંગ જેવા ઘણા બધા ફાયદાઓ મળશે આપ સૌ જાણતા જશો કે ભારત સંચાર નિગમ લિમિટેડ તેના નવા પ્લાન સાથે ઘણી બધી કંપનીઓને ટક્કર આપે છે ત્યારે ફરી એકવાર તેમણે પોતાનો નવો પ્લાન્ટ લોન્ચ કર્યો છે BSNL   દ્વારા હાલમાં જ નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં ડેટા એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જેવા ફાયદાઓ મળે છે ચલો તમને જણાવીએ સૌથી સસ્તા રિચાર્જ પ્લાન વિશે જો તમે BSNL ગ્રાહક છો તો તમારા માટે આ પ્લાન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે

BSNL દ્વારા હાલમાં જે પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે તેમાં અદભુત શાનદાર ઓફરનો લાગ ઉઠાવવાનો મોકો મળે છે આપ સૌને જણાવી દઈએ તો આ પ્લાન સૌથી સસ્તો પ્લાન માનવામાં આવી રહ્યો છે એરટેલ અને અન્ય જીઓની કંપનીને પણ ટક્કર આપે તેવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે 347 રૂપિયામાંનું આ પ્લાન સૌથી સસ્તો પ્લાન છે ગ્રાહકોને દેશમાં કોઈપણ નેટવર્ક પર મફત અનલિમિટેડ કોલિંગ ઓફર કરવામાં આવી રહ્યો છે જો તમે પણ આ પ્લાન ને રિચાર્જ કરવા માંગો છો તો પ્લાન વિશે વધુ વિગતો જાણવી ખૂબ જ જરૂરી છે આ પ્લાન હાલમાં જ BSNL દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે 

BSNL નો 347 રૂપિયાનો પ્લાન

આ પ્લાન વિશે વિગતવાર વાત કરીએ તો આ પ્લાનમાં 2GB  હાઈ સ્પીડ ઇન્ટરનેટ નો ઉપયોગ કરવાનો મોકો મળે છે આ સાથે જ દરરોજ 100 SMS  મફત કરી શકો છો આ સિવાય આ પ્લાનની વેલીડીટી ની વાત કરીએ તો 54 દિવસની વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવે છે અને અન્ય BiTV નું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળશે જેના દ્વારા તેઓ તેમના મોબાઇલ પર 450 થી વધુ લાઇવ ટીવી ચેનલો અને OTT એપ્સનો લાભ  ઉઠાવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment