50% લોકો WhatsApp કોલ રેકોર્ડ કરવાની આ ટ્રીક જાણતા નઈ હોય , જાણો સૌથી સરળ રીત

how to record whatsapp calls

50% લોકો WhatsApp કોલ રેકોર્ડ કરવાની આ ટ્રીક જાણતા નઈ હોય , જાણો સૌથી સરળ રીત આજકાલ મોટાભાગના લોકો સાદો કોલ કરતાં વોટ્સએપ કોલનો ઉપયોગ કરે છે. ,ઘણી વખત કોલ રેકોર્ડ કરવાની જરૂર પડશે, તેથી WhatsApp કોલ કેવી રીતે રેકોર્ડ કરવો તે ખબર નહિ હોતી પણ આજે તમે જાણો: how to record whatsapp calls,

આજે ઘણા લોકો WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. આ એક એવું પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ લોકો સંદેશા, વોઇસ કોલ, વિડીયો કોલ, ફોટા અને વિડીયો મોકલવા માટે કરે છે. આજકાલ મોટાભાગના લોકો સામાન્ય કોલ કરતાં વોટ્સએપ નો ઉપયોગ કરે છે. ઘણી વખત યુઝર્સને વાત યાદ રાખવા માટે કોલ રેકોર્ડ કરવો પડે છે. જેના માટે કોલનો રેકોર્ડ હોવો જરૂરી છે. અહીં અમે તમને આ ટ્રિક વિશે જણાવી રહ્યા છીએ કે તમે WhatsApp કોલ કેવી રીતે રેકોર્ડ કરી શકો છો.

WhatsApp કોલ રેકોર્ડ કરવાની પહેલી રીત

  1. કોલ રેકોર્ડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો
  2. ગુગલ પ્લે સ્ટોર પર ACR Call Recorder , Cube Call Recorder જેવી એપ્સ ડાઉનલોડ કરો.
  3. એપ્લિકેશન ઇન્સ્ટોલ અને સેટઅપ કરો
  4. પછી, એપ્લિકેશન ખોલો અને તમને એપમાં કોલ રેકોર્ડિંગનો વિકલ્પ મળશે. સેટિંગ્સમાં જાઓ અને તેને “ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ” પર સેટ કરો જેથી દરેક કોલ રેકોર્ડ થાય.
  5. WhatsApp કોલ પર રેકોર્ડિંગ શરૂ કરો
  6. હવે જ્યારે તમે WhatsApp પર કૉલ કરશો, ત્યારે એપ આપમેળે કૉલ રેકોર્ડ કરવાનું શરૂ કરશે. કોલ રેકોર્ડિંગ એપની ગેલેરીમાં સેવ થશે.

Join WhatsApp

Join Now

Leave a Comment