Jio Cheapest Recharge Plans:રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે હાલમાં સૌથી સસ્તા પ્લાનની જાહેરાત કરવામાં આવી છે આ પ્લાન એક એવી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં ઘણા બધા ઓફર્સ પણ મળે છે આજે મેં તમને દેશની સૌથી પ્રખ્યાત ટેલિકોમ કંપની જીઓના પ્લાન વિશે વિગતવાર જણાવીશું આ પ્લાન માત્ર અનલિમિટેડ કોલિંગ લાભો સાથે જ નથી પરંતુ ઓટીટી એપ્લિકેશન અને વધુ ડેટા લાભ પણ પ્રોવાઈડ કરે છે ચાલો તમને સૌથી સસ્તા જીઓના પ્લાન વિશે વિગતવાર જણાવીએ તો તમે પણ જિયોના યુઝર્સ છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ અપડેટ છે
Jio નો 90 દિવસની વેલીડીટી વાળો પ્લાન : Jio Cheapest Recharge Plans
90 દિવસના વેલીડીટી રિચાર્જ પ્લાનની વાત કરીએ તો 1799 નો પ્લાન છે જેમાં તમે પ્રીપેડ પ્લાન તરીકે પણ ઉપયોગ કરી શકો છો ગ્રાહકોને અનલિમિટેડ કોલ નો લાભ મળે છે આ સિવાય તમે સો જેટલા મેસેજ 50GB ક્લાઉડ સ્ટોરેજનો લાભ પ્રોવાઈડ કરવામાં આવે છે આ સાથે જ કોઈ પણ નેટવર્ક ના નંબર પર તમે કોલિંગ ની સુવિધા ઉપલબ્ધ કરી શકો છો સાથે જ 90 દિવસના પ્લાનમાં તમને ઘણી બધી નેટ ફિક્સ મફત સબ્સ્ક્રિપ્શન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. jio નો સૌથી સસ્તો પ્લાન માનવામાં આવી રહ્યો છે. જે 90 દિવસ ની વેલીડીટી ધરાવે છે અત્યાર સુધીનો આ પ્લાન સૌથી સસ્તો માનવામાં આવી રહ્યો છે