Motorola Edge 50 Pro : મોટોરોલા નવો સ્માર્ટફોન હાલમાં ભારતીય બજારમાં લોન્ચ થવા માટે તૈયાર છે જેમાં અદભુત ફીચર્સ અને ખાસિયત આપવામાં આવ્યા છે મોડેલ ની વાત કરીએ તો Motorola Edge 50 Pro જે દેખવામાં પણ ખૂબ જ શાનદાર છે અને અદભુત ડિઝાઇન અને આકર્ષક લુકમાં લોન્ચ કરવામાં આવશે જો તમે આપોને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ આ ફોનને ખરીદતા પહેલા તેમના ફીચર્સ ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આ ફોનને તમામ માહિતી અને ખાસિયત વિશે ખાસ કરીને કિંમત વિશે જાણીએ
મોટોરોલા એજ 50 પ્રોના ફીચર્સ
આ ફોનના ફીચર્સ વિશે વાત કરીએ તો ખૂબ જ શાનદાર પિક્ચર્સ આપવામાં આવ્યા છે જેમકે આ ફોનમાં સ્નેપડ્રેગન 7 જનરલ 3 પ્રોસેસર, 12GB સુધી LPDDR4X રેમ અને 256GB સુધી UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવ્યું છે આ સિવાય 125W વાયર્ડ 50w વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે જે ખૂબ જ શાનદાર છે સાથે જ બેટરીની વાત કરીએ તો 4500mAh બેટરી આપવામાં આવી છે અને અન્ય ઘણા બધા કેમ રાખવી પણ આપવામાં આવ્યા છે કેમેરાની વાત કરીએ તો 50 પ્રોમાં 50MP ટ્રિપલ-કેમેરા સેટઅપ અને 50MP સેલ્ફી કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે
Motorola Edge 50 Pro સ્માર્ટફોનની કિંમત અને અન્ય વિગત
આ સ્માર્ટફોન ને ખરીદતા પહેલા ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે હવે તમને આ મોડલ વિશે થોડી વિગતો આપી દઈએ તો મોટોરોલા એજ 60 પ્રો નામ આપવામાં આવશે લોન્ચ થતાં પહેલાં જ આ ફોન ખૂબ જ ચર્ચામાં છે હવે તમને કિંમત વિશે અને અન્ય ઘણી બધી વિગતો જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે તેના વિશે વાત કરીએ તો આગામી મોટોરોલા સ્માર્ટફોન વિશે કોઈ વિગતો જાહેર કરતી નથી. જો Motorola XT2503-2 ખરેખર Motorola Edge 60 Pro છે, તો તે Edge 50 Pro ની સાથે જ આવશે આ સિવાય આ સ્માર્ટ ફોનની કિંમત છે તે 31,999ની આસપાસ લોન્ચ કરવામાં