Redmiનો નવો પાવરફુલ ફીચર્સ સાથે ટૂંક સમયમાં લોન્ચ થશે,જાણો સ્પેસિફિકેશન

Redmi 14C 5G

Redmi 14C 5G : Redmi નો નવો મોબાઈલ ભારતીય બજારમાં ખૂબ જ જલ્દી લોન્ચ થવાની કથામાં છે આપ સૌને જણાવી દઈએ તો ખૂબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યો છે હાલમાં જ ટ્વીટર ‘X’ પર ટીઝ  પર તેમનું લોક સામે આવ્યું છે આ સ્માર્ટ ફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે અન્ય રેડમીના મોબાઇલ કરતા આ ફોન ખૂબ જ અદભુત અને ખૂબ જ શાનદાર હશે ચલો તમને જણાવીએ આ ફોનની શું કિંમત હશે અને ક્યારે લોન્ચ થશે અને શું ખાસિયત છે?

Redmi 14C 5G  ક્યારે લોન્ચ થશે?

 કંપની આ ફોનનું માત્ર હવે  રિઝલ્ટ રિલીઝ કર્યું છે ટૂંક સમયમાં જ આ ફોન ઓફિશિયલ લોન્ચ થવા માટે તૈયાર હશે હાલમાં જ કંપનીના દ્વારા માત્ર ડીઝલ જાહેર કરવામાં આવ્યું છે લોન્ચની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી ભારત અને વૈશ્વિક બજારોમાં  આ ફોન અંદાજિત ક્યારે લોન્ચ થશે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ આ ફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન જોવા મળશે વધુમાં જણાવી દઈએ તો Redmi 14C એ ચીની Redmi 14R 5Gનું વૈશ્વિક વેરિઅન્ટ  લોન્ચ થાય તેવી શક્યતાઓ છે સાથે જ ઘણા બધા અદભુત પ્રોસેસર ફીચર્સ પણ આપવામાં આવ્યા છે

Redmi 14R 5G  સ્માર્ટફોનની ડિસ્પ્લેની ખાસિયત

આ સ્માર્ટફોન દેખાવમાં ખૂબ જ અદભુત છે અને ખૂબ જ શાનદાર છે આ ફોનમાં કેમેરા ક્વોલિટી પણ ખૂબ જ અદભુત આપવામાં આવી છે કેમેરાની વાત કરીએ તો 13MP રિયર કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરાથી સજ્જ   હશે અને આ સિવાય 4 જનરલ 2 પ્રોસેસર   આપવામાં આવી છે ફાસ્ટ ચાર્જિંગની સુવિધાઓ પણ છે બેટરી બેકઅપ પણ ખૂબ જ શાનદાર છે ફોનમાં 18W ચાર્જિંગ સપોર્ટ સાથે 5160mAh બેટરી છે. વધુમાં જણાવી દઈએ તો 2025 ના શરૂઆત મહિનામાં આ ફોનની  લોન્ચ વિગતો સામે આવી શકે છે

 

Join WhatsApp

Join Now

Leave a Comment