22 Carat Gold Price : સોનાને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સ્ટોક માર્કેટમાં પણ રોકાણ કરો વધુ કોમોડિટી માર્કેટમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે ગોલ્ડમાં રોકાણ સૌથી સુરક્ષિત માનવામાં આવતું હોય છે પરંતુ બીજી તરફ સામાન્ય લોકો માટે સોનાની ખરીદી કરવી ખૂબ જ મુશ્કેલ બની છે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામનો આજે 87,712 પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 95,670 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો છે સતત એક અઠવાડિયાથી સોનાનો ભાવ વધી રહ્યો છે ચાલો જાણીએ ગુજરાતના મુખ્ય શહેરોના શું છે આજના લેટેસ્ટ સોનાના ભાવ
અમદાવાદમાં આજે લેટેસ્ટ સોનાનો ભાવ : Todays Gold Rate in Ahmedabad
અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,750 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 95,76 આસપાસ પહોંચી ગયો છે સુરતમાં આજે સોનાનો ભાવ ની વાત કરીએ તો સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,750 ને આસપાસ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 95,700 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો છે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ આજે સોનાનો ભાવ 22 કેરેટનો 87,750 ને આસપાસ પહોંચી ગયો છે જ્યારે 22 કેરેટ ની સરખામણી 24 કેરેટ સોનાનો ભાવ આજે 95,700 ની આસપાસ દસ ગ્રામમાં પહોંચી ગયો છે
આ સિવાય ભારત ઘરના મુખ્ય શહેરોમાં પણ સોનાને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થાય તેવી શક્યતાઓ છે દિવસેને દિવસે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાવી રહ્યો છે