ઓફિસના ધક્કા વગર આવકનો દાખલો કઢાવો ઘરે બેઠા અરજી કેમ કરવી અને જરૂરી દસ્તાવેજો જાણો | Aavak no Dakhlo document 2025

Aavak no Dakhlo document 2025

ઓફિસના ધક્કા વગર આવકનો દાખલો કઢાવો ઘરે બેઠા અરજી કેમ કરવી અને જરૂરી દસ્તાવેજો જાણો | Aavak no Dakhlo document 2025 મિત્રો આજના આર્ટીકલ માં વાત કરીશું આવકનો દાખલો કેવી રીતે કઢાવવું હવે તમે ઘરે બેઠા પણ આવકનો દાખલો કાઢી શકશો કારણ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા એક સુવિધા આપવામાં આવે છે જેનાથી તમારે ઓફિસે તથા ખાવાની જરૂર મોબાઇલમાં ફોર્મ ભરી અને તમે ઘરે બેઠા અરજી કરી શકશો આવક ના દાખલા માટે તલાટી આવકનો દાખલો ફોર્મ pdf

તલાટી આવકનો દાખલો ની જરૂર ખૂબ જ જગ્યાએ પડતી હોય છે જેમ ભણવા બેસાડીએ ત્યારે આવકનો દાખલો ગ્રામ પંચાયત જરૂર પડે છે કોઈ વિદ્યાર્થી સ્કોલરશીપ મેળવવા માટે આવક ના દાખલા જરૂર પડે છે aavak no dakhla 2025 કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ પંચાયતી કેવી રીતે કઢાવવું જરૂરી માહિતી છે તો તમે જાણી શકો છો માટે તમારે આર્ટીકલ વાંચો આવક ના દાખલા માટે શું શું જોઈએ:

આવકનો દાખલો કઢાવવા માટે ડોક્યુમેન્ટ 2025 Aavak no Dakhlo Document Gujarat 2025

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • લાઈટબીલ/વેરાબિલ (ભાડાકરાર જો ભાડે રહેતા હોય)
  • બે પાડોશીના આધાર કાર્ડ (પંચનામું માટે)
  • 3₹ કોર્ટ ફી ટિકિટ
  • 50₹ અથવા 30₹ નો સ્ટેમ્પ
  • મેયર/સાંસદ/ધારાસભ્ય પાસેથી આવકનું પ્રમાણપત્ર

આવકનો દાખલો કેટલા વર્ષ ચાલે ? aavak no dakhlo ketla varsh chale

આવકનો દાખલો કઢાવો ખૂબ જ જરૂરી છે કારણ કે આવક ના દાખલા વગર પણ સરકારી કામકાજ થતું નથી કેટલા લોકોને પ્રશ્ન છે કે આવકનો દાખલો કેટલા વર્ષ સુધી ચાલે કે તમે જણાવી દઈએ કે આવક ના દાખલા તમે 3 વર્ષ સુધી ચલાવી શકો છો. આવક અંગેનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર

આવકનો દાખલો કઢાવવા માટે ફોર્મ કઈ રીતે ભરવું? aavak no dakhlo form gram panchayat

  1. Aavak no dakhlo online ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઇન અપોઇનમેન્ટ લેવું (જો આપના ઝોન/જિલ્લામાં લાગુ પડે).
  2. અપોઇનમેન્ટની રસીદ અને જરૂરી દસ્તાવેજો સાથે મામલતદાર કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈને આવકના દાખલા માટેનું ફોર્મ (વિનામૂલ્યે) મેળવવું.
  3. ફોર્મમાં જરૂરી માહિતી ભરીને, કોર્ટ ફી ટિકિટ (₹3) ફોર્મ પર લગાડવી.
  4. દરેક દસ્તાવેજની ઝેરોક્ષ સાથે ફોર્મ પર પીન કરવી.
  5. તલાટી કમ મંત્રી પાસે દસ્તાવેજોની ચકાસણી કરાવવી, જવાબ આપવો, અને સહી-સિક્કા કરાવવાનો.
  6. જો જરૂરીયાત હોય તો, પંચનામું કરવા માટે સાક્ષીઓને બોલાવવું.
  7. સહી-સિક્કા બાદ, ફોટો પડાવવાનો સ્થળ જવું, જ્યાં ફી ચૂકવી ફોટો પડાવવો.
  8. રસીદ મેળવવી, જેમાં આવકના દાખલા પ્રાપ્ત કરવાની તારીખ દર્શાવાય છે.
  9. ત્યારબાદ, આવકનો દાખલો પ્રાપ્ત કરવા માટે રસીદની તારીખ પર જવાનું.

આવકનો દાખલો ઓનલાઈન અરજી પ્રક્રિયા 2025 aavak no dakhlo form online apply

  • પહેલા, ડિજિટલ ગુજરાતની વેબસાઇટ https://www.digitalgujarat.gov.in/ પર જાઓ.
  • પેજના જમણા ખૂણે “Login” વિકલ્પ પર ક્લિક કરો.

aavak no dakhla 2025

  • નવું રજીસ્ટ્રેશન કરો: “Click For New Registration (Citizen)” પર ક્લિક કરો.

aavak no dakhla 2025

  • Income Certificate online Gujarat રજીસ્ટ્રેશન ફોર્મ માં વિગતો ભરો અને “Save” પર ક્લિક કરો.
  • તમારે ટોકન દ્વારા મળેલી OTP દાખલ કરી “પુષ્ટિ કરો” પર ક્લિક કરવું.
  • નોંધણી પછી “Request a New Service” પર ક્લિક કરો.

aavak no dakhla 2025

  • Aavak No dakhlo Form પસંદ કરો: “આવકનો દાખલો” પર ક્લિક કરો.

aavak no dakhla 2025

  • સૂચનાઓ વાંચી “Continue to Service” પર ક્લિક કરો.
  • તમારી વિનંતી ID અને એપ્લિકેશન નંબર જનરેટ થાય છે. તેને નોંધો અને “Continue” પર ક્લિક કરો.
  • તમારા ધંધા અને આવકના વિગતો ભરો અને “Next” પર ક્લિક કરો.
  • Income certificate Gujarat documents જરૂરી દસ્તાવેજો એપ્લિકેશનમાં અપલોડ કરો.
  • અરજી સબમિટ કર્યા પછી, તમારા ફોર્મનો પ્રિન્ટ કાઢો અને ઑનલાઇન પેમેન્ટ માટે આગળ વધો.
  • Aavak no dakhlo status જ્યારે એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ થાય, તમારે એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

આવકનો દાખલો ફોર્મ pdf download 2025

aavak no. dakhlo gujarati pdf download
શહેરી વિસ્તાર માટે આવકના દાખલા અંંગેનું ફોર્મ PDF ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
ગ્રામ્ય વિસ્તાર માટે આવકના દાખલા અંંગેનું ફોર્મ PDF ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
આવકના દાખલા અંગે તમામ માહીતી તથા આવા અનેક પ્રમાણપત્ર ડાઉનલૉડ કરવા માટેઅહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment