ભારતીય સેના અગ્નિવીર ભરતી પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર અહીં જોવો તમારું પરિણામ

Agniveer bharti 2024 merit list

ભારતીય સેના અગ્નિવીર ભરતી પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરેલું છે ઉમેદવાર સતાવારો વેબસાઈટ પર જઈને તેનું પરિણામ જોઈ શકે છે હિસાર પાલમપુર રોહતક આગ્રા અનેક વિસ્તારોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે પરિણામ ચકાસવા માટે ઉમેદવારે તેમનો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે અન્ય વિસ્તારોના પરિણામો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

ભારતીય સેનામાં જોડવાનું સ્વપ્ન જોતા લાખો યુવાનો માટે એ મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરેલું છે ઉમેદવાર હવે તેના પરિણામો આર્મીની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકે છે આ પરિણામ એપ્રિલ અને મે મહિનામાં આવ્યું હતું જેમાં દેશભરમાંથી લાખો યુવાનો ઉમેદવારો ભાગ લીધો હતો હવે તેમની લાંબી રાહ બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે

અગ્નિવીર ભરતી 2024 વિસ્તારોના પરિણામ જાહેર થયા છે Agniveer bharti 2024 merit list

આ વખતે ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી ભરતી હેઠળ હિસાર પાલમપુર રોહતક આગરા અલમોડા એમઠિ લેન્સ ડાઉન પીથોરાગઢ વારાણસી જામનગર કોલ્હાપુર મુંબઈ અને પુણેજા વિસ્તારોના અંતિમ પરિણામો જાહેર કરેલા છે અન્ય વિસ્તારોના પરિણામો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે આ પરીક્ષા 22 એપ્રિલથી ત્રણ મે 2014 દરમિયાન લેવામાં આવી હતી. હવે ઉમેદવારો તેમના રોલ નંબર અને અન્ય વિગતો દાખલ કરીને તેમનું પરિણામ ઓનલાઇન ચકાસી શકે છે

  1. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના વિદ્યાર્થીઓને મળશે ₹ 25000 સુધીની શિષ્યવૃત્તિ

અગ્નિવીર ભરતી 2024 નું પરિણામ કેવી રીતે જોવું?

  • સૌપ્રથમ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
  • ત્યારબાદ ઉપલબ્ધની ભરતી પરિણામ લિંક પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ રોલ નંબર જન્મ તારીખ વગેરે જેવી જરૂરી માહિતી દાખલ કરો અને બટન પર ક્લિક કરવાનું રહેશે
    તમારી સામે આવશે

અગ્નિવીર ભરતી 2024 પસંદ કરેલી જગ્યાઓ

આ ભરતી પ્રક્રિયામાં સફળ થનારા ઉમેદવારોને વિવિધ કેટેગરીમાં નિયુક્ત કરવામાં આવશે જેમાં જનરલ ડ્યુટી ટેકનીકલ ટ્રેડસ મેન ઓફિસર આસિસ્ટન્ટ મહિલા સૈન્ય પોલીસની ફાર્મા અને સોલ્જર ફાર્મા અને સોલ્જર ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટ જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે

અગ્નિવીર ભરતી 2024 પ્રક્રિયા વિશે મુખ્ય માહિતી

અગ્નિવીર ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરી 22 માર્ચ 2024 સુધી ચાલી હતી આ પછી 22 એપ્રિલથી ત્રણ મે 2024 દરમિયાન કોમ્પ્યુટર આધારી પરીક્ષા લેવામાં આવી હતી આ પરીક્ષામાં લાખો યુવાનોએ ભાગ લીધો હતો અને હવે અંતિમ પરિણામ ની જાહેરાત બાદ આગળનો તબક્કો શરૂ થાય છે

Join WhatsApp

Join Now

Leave a Comment