જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના વિદ્યાર્થીઓને મળશે ₹ 25000 સુધીની શિષ્યવૃત્તિ

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2025 ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શરુ કરવામાં આવેલી એક શિષ્યવૃતિ યોજના છે. આ યોજનાનો હેતુ પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને 9 થી 12 ધોરણ દરમિયાન આર્થિક સહાય પૂરી પાડવાનો છે. gssyguj

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની રકમ Gyan Sadhana Scholarship 2025 Amount

  • ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹20,000 મળશે.
  • ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹25,000 મળશે.
  • આ શિષ્યવૃતિની રકમ ડાયરેક્ટ બેન્ક ખાતામાં ટ્રાન્સફર થશે (DBT).
  • આ શિષ્યવૃત્તિ માટે પસંદગીના આધારે 25000 વિદ્યાર્થીઓને લાભ મળશે.

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2025 પાત્રતા: Gyan Sadhana Scholarship 2025

  • વિદ્યાર્થીઓએ સરકારી અથવા અનુદાનિત શાળામાં ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ.
    પરીક્ષામાં પાસ કરવું ફરજિયાત છે. gssyguj
  • વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં ₹1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ₹1.20 લાખ કરતાં વધારે ન હોવી જોઈએ.

દિવાળી પહેલા મોદી સરકારની મોટી દરેક ખાતામાં 1.5 લાખ રૂપિયા જમા થશે

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2025 અરજી પ્રક્રિયા:

  • ઓનલાઈન અરજી કરવા માટે SSB Exam વેબસાઇટ પર જવું.
  • અરજી ફોર્મ ભરીને કન્ફર્મ કરવાની રહેશે.

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના – પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ Gyan Sadhana Scholarship 2025

  • પરીક્ષા માટે 120 ગુણનું પેપર હશે.
  • સમય મર્યાદા 150 મિનિટ રહેશે.
  • MAT (મેથેમેટિકલ એપ્ટિટ્યુડ ટેસ્ટ) માટે 40 ગુણ અને SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી) માટે 80 ગુણના પ્રશ્નો રહેશે.

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ મેરિટ લિસ્ટ કેવી રીતે તપાસવું? gyan sadhana scholarship merit list 2024

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો http//gssyguj

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કેવી રીતે અરજી કરવી: Gyan Sadhana Scholarship 2025: Online Apply Step-By-Step

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://sebexam.org

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો