અમદાવાદ થી ગાંધીનગર અપ ડાઉન કરતા લોકો માટે સારા સમાચાર છે કેમકે હવે ટૂંક સમયમાં મેટ્રો ચાલુ થવા જઈ રહી છે.
અમદાવાદ થી ગાંધીનગર માટેની મેટ્રો આમ તો 15 ઓગસ્ટે શરૂ થવાની હતી પરંતુ વડાપ્રધાન ના હસ્તે ઉદઘાટન કરવાનો હોવાથી ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે 16 સપ્ટેમ્બર પછી મોઢેરા થી મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો સેવા શરૂ થઈ જશે.
Ahmedabad Gandhinagar Metro status
સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં એટલે કે 15 સપ્ટેમ્બર પછી મોટેરા થી ગાંધીનગર ના મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. આગામી 16 સપ્ટેમ્બર અને 17 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રવાસે આવી રહ્યા છે અને તેમના દ્વારા મેટ્રો ટ્રેનના ગાંધીનગર સુધીના રૂટનું ઉદઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
ઓગસ્ટ મહિના માં કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા મોટેરા થી મહાત્મા મંદિર ના રૂટની ચકાસણી કરવામાં આવી હતી અને 15 ઓગસ્ટની આસપાસ આ રૂટનું પ્રારંભ થવાની સંભાવનાઓ હતી પરંતુ હવે 16 સપ્ટેમ્બર અને 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થશે અને પછી આ રૂટનો શુભારંભ થશે.
જોકે જીએમઆરસી દ્વારા હજી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી કે મોઢેરા થી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રૂટ શરૂ થશે પરંતુ મળતી માહિતી મુજબ 16 સપ્ટેમ્બરની આસપાસ આ સેવા શરૂ થઈ શકે છે મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રોની કામગીરી હજી સુધી શરૂ છે એવું લાગે છે કે આ વર્ષના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે અને મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી ની મેટ્રોનો પણ શુભારંભ આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે.
ahmedabad-gandhinagar metro route station list
- Koteshwar Road
- Vishwakarma College
- Tapovan Circle
- Narmada Canal
- Koba Circle
- Old Koba
- Koba village
- GNLU
- PDPU
- Gift City
- Raison
- Randesan
- Dhola Kuva Circle
- Infocity
- Sector-1
- Sector-10A
- Secretariat
- Akshardham
- Old Secretariat
- Sector-16
- Sector-24
- Mahatma Temple