સુરત અને નાના વેપારીઓને સસ્તા સોનાની લ્હાયમાં છેતરપિંડી કરનાર ભુજના બે ફરાર ચિટરો પોલીસની પકડમાં

Breaking News Surat

Breaking News Surat સુરત અને નાના વેપારીઓને સસ્તા સોનાની લ્હાયમાં છેતરપિંડી કરનાર ભુજના બે ફરાર ચિટરો પોલીસની પકડમાં

બ્રેકિંગ ન્યૂઝ સુરત :પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે નોધાયેલ ઠગાઈના ગુનામાં આરોપી સિકંદર ઉર્ફે સિકલો જુસબ સોઢા અને સિધિક ઉર્ફે સેધીયો સાલેમામદ ફકીરને ઝડપી લીધા છે.ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. કે,બન્ને આરોપીઓ ખારી નદી ચાર રસ્તા પાસે આવલી ચાની હોટલ પાસે હાજર છે.

બાતમીને આધારે સ્થાનિકે જઈ તપાસ કરતા બન્ને આરોપીઓ હાજર મળી આવ્યા હતા. આ બન્ને આરોપીએ હાલ થોડા સમય પહેલા જ સુરત અને ડીસાના સોની વેપારીઓને ભુજમાં બોલાવી રૂપિયા ૩૭ લાખ પડાવી લીધા બાદ પલાયન થઈ ગયાના ગુનામાં ફરાર બે આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા છે.

ગુજરાતમાં રબારી સમાજમાં નવા નિયમો ઘડાયા, મોબાઇલમાં સ્ટેટસ રાખવું નહિ , Dj વગાડવું નહીં. નિયમો આજથી લાગુ જાનુ બીજા કયા કયા નિયમ બનાવ્યા

Join WhatsApp

Join Now

Leave a Comment