Coldplay Ahmedabad: અમદાવાદ કોલ્ડપ્લેમાં જોવા મળ્યો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર અદભુત નજારો

Coldplay Ahmedabad: અમદાવાદમાં 25 જાન્યુઆરીના રોજ “Music of the Spheres World Tour  ના ભાગરૂપે મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના પ્રક્રિયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે  કોલ્ડપ્લેના કન્સેપ્ટનું ધમાકેદાર આયોજન કરવામાં આવી રહ્યું છે  આયોજનમાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી લોકો ઉમટી પડ્યા છે ભારતના પડોશી દેશમાંથી પણ ઘણા બધા કન્સેપ્ટ આપવા માટે પહોંચ્યા હતા અદભુત નજારો પણ જોવા મળ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે  મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે 

ઘણા સમયથી આ કન્સેપ્ટ ચર્ચામાં તો આખરે આજે અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો જોવા માટે પહોંચી ગયા છે આ કોલ્ડપ્લેનો ભારતમાં ચોથો કન્સર્ટ  હોય તેવું માનવામાં આવી રહ્યું છે આ પહેલા 21 મી જાન્યુઆરી મુંબઈમાં યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોલ્ડપ્લે બેન્ડના ચાહકો  ઉમટી પડ્યા હતા આ સાથે જ અમદાવાદમાં ચોથો કન્સેપ્ટનું આયોજન કરવામાં આવ્યું છે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સંગીત વગેરે અદભુત આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં જોરદાર તૈયારી કરી દેવામાં આવી છે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે જે દુનિયાની સૌથી મોટું સ્ટેડિયમ માનવામાં આવી રહ્યું છે ત્યાં મોટી સંખ્યામાં આકર્ષક જોવા માટે અને નિહાળવા માટે ચાહકો દોડી આવ્યા છે તેઓની પાસે ટિકિટ છે તેઓ બહુ જ ખુશ થયા છે પરંતુ ઘણીવાર ટીકીટો લેવા માટે પણ લોકો ફાંફા મારતા જોવા મળ્યા હતા.અદભુત કન્સેપ્ટનો નજારો જોવા માટે લોકો આતુરતાથી લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા જે હવે આખરે સામે આવી ચૂક્યો છે અને મોટી સંખ્યામાં પણ લોકો ઉમટી પડ્યા છે 

Join WhatsApp

Join Now

Recent Update

Leave a Comment