Cyclone Dana LIVE Update ચક્રવાત દાના લાઇવ અપડેટ: ચક્રવાત ‘દાના’ ઓડિશાથી કેટલું દૂર છે? હવામાન વિભાગે આપી નવી માહિતી, ઘણી જગ્યાએ વીજળી કપાઈ ગઈ ચક્રવાત ‘દાના’ના આગમન પહેલા વિવિધ સ્થળોએથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને માટીના મકાનોમાં રહેતા લોકોને પહેલા બહાર કાઢવામાં આવી રહ્યા છે. સી બીચ પર પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે. દરિયાને જોડતા પાળા પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. “દાના”ની અસરથી જગતસિંહપુર જિલ્લામાં 88,000 લોકોને અસર થવાની આશંકા છે.
Cyclone Dana LIVE Update:ચક્રવાત ‘દાના’ ઓડિશાથી કેટલું દૂર છે? હવામાન વિભાગે આપી નવી માહિતી, ઘણી જગ્યાએ વીજળી કપાઈ ગઈ
