Gold Rates Today: તહેવારની સિઝન ચાલી રહી છે અને હાલમાં જ સોનાને ચાંદીના ભાવને લઈને મહત્વની અપડેટ સામે આવી છે સોનાના ભાવ સરેરાશની વાત કરીએ તો 22 કેરેટના ભાવ 81,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નોંધાયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 88,590 ને આસપાસ પહોંચી ગયો છે
અમદાવાદ સુરત અને વડોદરામાં આજના લેટેસ્ટ સોનાના ભાવ
અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સરેરાશ 81,260 રૂપિયાની આસપાસ નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 88,640 ને આસપાસ નોંધાયો છે
વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ સમાન એકસરખા ભાવ જોવા મળ્યા છે એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ 86,640 ને આસપાસ રહ્યો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 81,260 ને આસપાસ નોંધાયો છે
સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ 22 કેરેટનો 81,260 ને આસપાસ રહ્યો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 88,640 ને આસપાસ નોંધાયો છે આગામી દિવસોમાં હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ વ્યક્તિ કરવામાં આવી રહી છે
24 કેરેટ સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે સતત સોનાના ભાવ તહેવારના દિવસે પણ વધી રહ્યા છે જેથી રોકાણકારો માં પણ મૂંઝવણ જોવા મળી રહી છે સાથે જ ખરીદારોમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે આગામી દિવસોમાં હજુ પણ મોટા ફેરફાર થાય આંતરરાષ્ટ્રીય બાજારમાં થતા ફેરફારની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે