Ahmedabad News: અમદાવાદ શહેરમાંથી SMCની રેડમાં ઝડપાયો 5 લાખની વિદેશી અને ઈ-સિગારેટનો જથ્થો

Ahmedabad News: અમદાવાદ શહેરમાં અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતા આરોપીઓ ચડપાતા હોય છે ત્યારે વૈભવી પાપા ગોપાન પાર્લરમાં ટેટ મોનેટરિંગ સેલ દ્વારા ધરોડા પાડવામાં આવ્યા હતા જેમાં પાંચ લાખની કિંમતની વિદેશી સિગરેટ તેમજ સિગારનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જ યુવક પાર્લરનું મહિને 2,લાખ  ભાડું ભરતો હતો. પોલીસથી બચવા માટે પોલીસથી બચવા માટે તેમણે કોમ્પ્લેક્સ માં પાર્કિંગમાં બે કાર પાર્ક કરીને કે સિગરેટનો જથ્થો સંતાડ્યો હતો. ખાસ માહિતીના આધારે સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં રોકડ 4 લાખ બે કાર તેમજ સિગરેટ સહિત 34 લાખનું મુદ્દામાલ કબજે કર્યો હતો આ સાથે જ પાર્લરના માલિક મનન પટેલ અને કર્મચારી મોહિત વિશ્વકર્માની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 

વધુમાં જે વિગતો સામે આવી છે તેમ મુજબ મનનની પૂછ પર જ કરવામાં આવતા તેમણે મુંબઈના બસિત પાસેથી આ સિગરેટ મંગાવતો હોવાનું સામે આવ્યું હશે સાથે જ મનન ફોન પર ઓર્ડર આપતો હતો જેના આધારે સાભન ટ્રાન્સપોર્ટમાં ઈ-સિગારેટ મોકલતો હતો અને સામે આંગણીયાથી પૈસા પણ મોકલતો હતો

પોલીસે મનન અને મોહિતની ધરપકડ કરે છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સિગરેટ વધારે સ્કૂલ કોલેજના છોકરાઓને આપવામાં આવતી હતી જો કે તેમાંથી મોટાભાગના તેમના કાયમી ગ્રાહક હોવાનું પણ સામે આવ્યું છે જે પણ છોકરા આ સિગરેટ લેવા તેમને મોહિત પાર્કિંગમાં લઈ જતો હતો અને કારમાંથી તેમને સિગરેટ આપતો હતો

Join WhatsApp

Join Now

Leave a Comment