સોનાના ભાવે ભુક્કા બોલાવ્યા, ચાંદી નરમ પડી , જાણો અમદાવાદ, સુરત ,રાજકોટ ના તાજા ભાવ

gold rate today

સોનાના ભાવથી કડાકો , જાણો અમદાવાદ, સુરત ,રાજકોટ ના તાજા ભાવ આજના સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં ખૂબ જ કડાકો જોવા મળ્યો છે અને ગુજરાતના તમામ જિલ્લાઓ માં  જોવા મળે છે જેમાં અમદાવાદ જિલ્લો રાજકોટ વડોદરા જિલ્લા આપેલ છે કે તમે જાણી શકો છો કે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં કેટલો ઘટાડો જોવા મળે છે અને કેટલો વધારે જોવા મળે છે gold rate today ahmedabad

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે તે જાણો છો?

૨૪ કેરેટ સોનું ૯૯.૯% શુદ્ધ છે અને ૨૨ કેરેટ સોનું લગભગ ૯૧ ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં 9% અન્ય ધાતુઓ જેમ કે તાંબુ, ચાંદી, જસત ભેળવીને ઘરેણાં બનાવવામાં આવે છે. ૨૪ કેરેટ સોનું વૈભવી છે, પરંતુ તેનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થઈ શકતો નથી. એટલા માટે મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

સોનાનો ભાવ  22 અને 24 કેરેટ

શહેર22 કેરેટ સોનાનો દર (10 ગ્રામ)24 કેરેટ સોનાનો દર (10 ગ્રામ)
અમદાવાદ₹72,700₹78,740
સુરત₹72,700₹78,740
રાજકોટ₹72,700₹78,740
વડોદરા₹72,700₹78,740
ભાવનગર₹72,700₹78,740
જામનગર₹72,700₹78,740
જૂનાગઢ₹72,700₹78,740
ગાંધીનગર₹72,700₹78,740
આણંદ₹72,700₹78,740
નર્મદા₹72,700₹78,740
પાટણ₹72,700₹78,740
કચ્છ₹72,700₹78,740
મહેસાણા₹72,700₹78,740
નવસારી₹72,700₹78,740
પોરબંદર₹72,700₹78,740
સુરેન્દ્રનગર₹72,700₹78,740
તાપી₹72,700₹78,740
ડાંગ્સ₹72,700₹78,740
વલસાડ₹72,700₹78,740

Join WhatsApp

Join Now

Leave a Comment