Dubai Gold Rate: દુબઈમાં આજનો સોનાનો ભાવ કેટલો છે, આટલી કિંમત દુબઈમાં એક દિવસના વધારા બાદ આજે સોનાનો ભાવ ઘટતો જોવા મળી રહ્યો છે. આજે, 17 ડિસેમ્બરના રોજ, સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આપણે દુબઈમાં 24 કેરેટ સોનાની કિંમત જોઈએ તો આજે તે ભારતીય રૂપિયામાં 74223 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.
જ્યારે એક દિવસ પહેલા સોનું 74570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. આજે દુબઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 347 રૂપિયાનો ઘટાડો થયો છે. dubai gold rate today 24
સોનાના ભાવે ભુક્કા બોલાવ્યા, ચાંદી નરમ પડી , જાણો અમદાવાદ, સુરત ,રાજકોટ ના તાજા ભાવ
આજે 22 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દુબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 68732 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે એક દિવસ પહેલા તે 10 ગ્રામ દીઠ 69732 રૂપિયા હતું. dubai gold rate today 24
૧૮ કેરેટ સોનાના ભાવમાં વધારો થયો છે. આજે દુબઈમાં ૧૮ કેરેટ સોનાનો ભાવ ૫૭૦૫૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. જ્યારે એક દિવસ પહેલા તે 10 ગ્રામ દીઠ 56465 રૂપિયા હતું.