Gsrtc e pass 2025 Registration: બસ પાસ કઢાવવા નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા કઢાવવો ઈ-પાસ આવી રીતે એસટી બસ પાસ પ્રક્રિયા વિશે માહિતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે સારા સમાચાર છે હવે તમે બસ પાસ ફોર્મ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. s.t. bus pass form online
ગુજરાત સરકાર દ્વારા એસટી બસ સુવિધા માટે એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે કે બસના પાસ કઢાવવા માટે હવે તમારે ધક્કા ખાવા નહીં પડે કે લાંબી લાઈનમાં ઊભો નહીં રહેવું પડે તમે ઘરે બેઠા પણ બસ પાસ નીકાળી શકો છો વિકલાંગ બસ પાસ બુકિંગ Gsrtc Student Pass Form online GSRTC Student pass Form મુસાફર પાસ યોજના ફોર્મ GSRTC Student Pass documents GSRTC passenger Pass Renewal Online.
કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને પાસ કઢાવવા માટે લાઈનમાં ઊભો રહેવું પડે છે જેના કારણે તેમનો સમય બગડે છે અને ધક્કા ખાવા છતાં પણ પાસ નથી નીકળતા તો હવે તેમના માટે રાહતના સમાચાર છે કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા બસ પાસ ફોર્મ ઓનલાઈન ભરી શકશે
એસટી બસ પાસ પ્રક્રિયા વિશે માહિતી Pass GSRTC in online apply
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે સારા સમાચાર છે હવે તમે બસ પાસ ફોર્મ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
શું તમારા ખાતામાં ₹300 ગેસ સબસિડી આવી કે નહિ ? હવે આ રીતે ચેક કરો અને ગેસ ઑનલાઇન બુક કરવા આ રીતે
બસ પાસ માટે અરજી કરવાની પ્રોસેસ: Gsrtc Student Pass Form online
- Play Store પર GSRTC એપ્લિકેશન ડાઉનલોડ કરો
- એપ્લિકેશન ઓપન કરીને “બસ પાસ” ઓપ્શન પસંદ કરો
- ત્યાં તમને “ન્યુ બસ પાસ” અથવા “રિન્યુઅલ બસ પાસ” પસંદ કરો
- જરૂરી તમારી માહિતી અને દસ્તાવેજો નાખો
- બસ પાસ કેટેગરી પસંદ કરો (માસિક/ત્રિમાસિક)
- ઓર્ગેનાઈઝેશન (કંપની/શાળા) ની માહિતી દાખલ કરો
- પેમેન્ટ મોડ પસંદ કરી ફી ભરો (UPI / કાઉન્ટર પેમેન્ટ)
- ઓટીપી વેરિફિકેશન દ્વારા અરજી સબમિટ કરો
Gsrtc e pass 2025 Registration વેબસાઇટ દ્વારા:
- પહેલા Pass.Gsrtc.In વેબસાઇટ ખોલો
- ત્યાં “ઇ-પાસ સિસ્ટમ” પર ક્લિક કરો
- પછી “સ્ટુડન્ટ પાસ” અથવા “પેસેન્જર પાસ” પસંદ કરો
- જો વિદ્યાર્થી પાસ ની જરૂર હોય તો CTS નંબર દાખલ કરો (અથવા ઓનલાઇન શોધો)
- જરૂરી વિગતો ભરીને પેમેન્ટ કરો
- અરજી સબમિટ કર્યા બાદ પાસ ડાઉનલોડ કરો