નવા વર્ષની શરૂઆતમાં જ સીએનજી વાપરતા ગ્રાહકો માટે ભેટ આપી છે અવારનવાર સીએનજી ગેસના ભાવ વધી રહ્યા છે અને હાલમાં જ હમણાં વર્ષની શરૂઆતમાં જ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેને લઈને ચિંતામાં છે લોકો અને તમને જણાવી દઈએ કે સીએનજી ગેસ માં કેટલો વધારો કરવામાં આવ્યો છે પ્રતિ કિલોએ
Gujarat Gas Hikes CNG Price by ₹1.5 per Kg
ગુજરાત ગેસ CNG ના ભાવમાં પ્રતિ કિલો ₹1.5 નો વધારો કર્યો ગાંધીનગર: ગુજરાત સરકારની માલિકીની ગુજરાત ગેસ લિમિટેડે, જે GSPC (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) જૂથ હેઠળ કાર્યરત છે, તેણે CNG ના ભાવમાં પ્રતિ કિલો ₹1.5 નો વધારો કર્યો છે.
બનાસકાંઠામાંથી થરાદ-વાવ ને નવો જિલ્લો જાહેર કરાયો, હવે 34 જિલ્લા હશે વડુમથક થરાદ રહેશે
ગુજરાત લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ એ જાન્યુઆરી 2025 ના ભાગ તમને જણાવી દઈએ તે કિલો રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેનાથી સીએનજી ગેસના ભાવમાં 79.76 કિલો થઈ ગયો છે
ગેસ સીએનજી ગેસ થવાના કારણો 22 લાખથી વધુ સીએનજી વાહનો ચલાવતા લોકો પર અસર થશે અને 20124 જુલાઈ ઓગસ્ટ ડિસેમ્બર મહિનામાં પણ વધારો કરવામાં આવ્યો હતો અને 2025 વર્ષમાં જ વધારો કરવામાં આવે છે