નગરપાલિકા અને પંચાયત ચૂંટણી તારીખ માં ફેરફાર હવે થશે ચૂંટણી ફેબ્રુઆરીમાં

Gujarat Municipality and Panchayat Election Date

ગુજરાતમાં આગામી નગરપાલિકા, પંચાયતો અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની તારીખો રદબાતલ થવાની ખબર છે. રાજ્ય ચૂંટણીપંચે જાહેર કર્યું છે કે મતદાર યાદી તૈયાર કરવા અને તેની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે વધુ સમય લાગશે. Gujarat Municipality and Panchayat Election Date

મતદાર યાદી પ્રક્રિયા:

  • 19 ડિસેમ્બર 2024ના રોજ પ્રાથમિક યાદી પ્રસિદ્ધ થશે.
  • દાવા-અરજીઓ માટે છેલ્લી તારીખ 8 જાન્યુઆરી 2025 છે.
  • 15 જાન્યુઆરી 2025 સુધી દાવાઓની ચકાસણી થશે.

ચૂંટણીઓના નવા સમયગાળા:

  • ચૂંટણી જાહેરાત જાન્યુઆરીના અંતે અથવા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં થવાની શક્યતા છે.
  • ચૂંટણી ફેબ્રુઆરીના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં યોજાય તેવી ધારણા છે.

ફ્રી સિલાઈ મશીન યોજના 2025 ફોર્મ, આ રીતે ભરો અને જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

ફોટાવાળી મતદાર યાદી:

  • ગુજરાત ઇન્ફોટેક લિમિટેડને આ કામ માટે નિયુક્ત કરાયું છે.
  • તેઓ વોર્ડ અને વિભાગની વિગતવાર ચકાસણી કરીને હાર્ડકોપી અને સોફ્ટકોપી પ્રસિદ્ધ કરશે.

નવા કોર્પોરેશનો:

રાજ્યમાં નવા 9 મ્યુનિસિપલ કોર્પોરેશનોના ઘોષણાનું એલાન છે, પરંતુ હજી પ્રક્રિયા પૂર્ણ ન થતાં, આ ચૂંટણીઓમાં તેઓનો સમાવેશ થવાનો પ્રશ્ન નથી.

Join WhatsApp

Join Now

Leave a Comment