પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર ,આ મહિનામાં થશે પરીક્ષા

પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર: ડિસેમ્બરમાં થશે પરીક્ષા ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 25 નવેમ્બરે યોજાવાની શારીરિક પરીક્ષા હવે ડિસેમ્બર મહિનામાં યોજાશે. gujarat police bharti 2024 exam date

ચેરમેનના રાજીનામા બાદ પરીક્ષામાં ફેરફાર

  1.  ચેરમેન હસમુખ પટેલે પદેથી રાજીનામું આપતા, ભરતી પ્રક્રિયાને અસર પહોંચી છે, અને હવે પરીક્ષાના આયોજનમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.

ઉમેદવારોને વધુ સમય મળ્યો, ખુશીનો માહોલ

  1. ડિસેમ્બરમાં પરીક્ષા યોજાતા, હવે ઉમેદવારોને વધુ તૈયારી કરવાનો સમય મળશે. છેલ્લા 6-4 મહિનાથી આ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ લાભકારક સમાચારો છે.

ગુજરાતી વિષયના શિક્ષકના પદોની ઘોર કમી, 817 ખાલી જગ્યાઓનો મુદ્દો ઉઠ્યો

પ્રવેશ પરીક્ષા માટે નવી તારીખો

  1. સરકારી સૂત્રોના અનુસાર, કોન્સ્ટેબલ, PSI અને PI માટેની શારીરિક પરીક્ષા સંભવતઃ 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે યોજાય તેવી શકયતાઓ છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો