Gujarat Sea-Link project: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ માટે હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે કારણકે ગુજરાત સરકાર હવે નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છે હાલમાં જ મીડિયા મુજબ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રની દક્ષિણે લોકોને અમદાવાદ વડોદરા આવું ખૂબ જ મુશ્કેલ પડતું હતું પરંતુ હાલમાં જે પ્રોજેક્ટ સામે આવ્યો છે જેને લઈને દહેજ ભાવનગર વચ્ચે રેલવે સી લિંક પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે જેના કારણે સૌરાષ્ટ્રથી સુરત માત્ર ત્રણ કલાક અને મુંબઈ માત્ર છ કલાકમાં પહોંચી જવામાં સરળતા નું થશે સાથે જ રેલવે બોર્ડ ગુજરાતમાં પ્રથમ 40 કિ.મી સી લિંક પ્રોજેક્ટના ફાઈનલ સર્વે લોકેશનને મંજૂરી આપી દેવામાં આવી છે ચલો તમને આ મહત્વપૂર્ણ અપડેટ વિશે વિગતવાર જણાવ્યું
હાલમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ રૂપસિંહના દહેજ અને ભાવનગર વચ્ચેના દરિયાઈ માર્ગ પર શિવલિંગ રેલવે પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મુંબઈને સીધુ જોડ છે જેનાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ મુસાફરી કરતા લોકોને મોટો ફાયદો થશે કારણકે ઓછા સમયમાં લાંબો અંતર કાપવામાં સરળતા થી મુસાફરી થઈ શકે છે આ પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ રેલવે સી લિંક પ્રોજેક્ટ છે હાલમાં ભાવનગર થી સુરતનું 530 કિ.મી અંતર કાપવામાં માત્ર 9 કલાક થાય છે જે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 160 કિમી થશે માત્ર ત્રણ કલાકમાં જ આ આટલું અંતર કપાવી શકાશે વધુમાં જણાવી દઈએ તો સૌરાષ્ટ્ર થી મુંબઈ જવા માટે 13 કલાકનો સમય લાગતો હતો હવે માત્ર આઠ કલાકમાં જ મુંબઈ પહોંચી શકાશે બીજી તરફ દહેજ થી લઈ પોરબંદર દ્વારકા ઓખા સુધી 924 કિ.મી લાંબીઓ પોસ્ટર રેલવે લાઈનની પણ તૈયારી ચાલી રહી છે જેનાથી સૌરાષ્ટ્ર દ્વારકાના નાગરિકોને પણ મોટો ફાયદો થઈ શકે છે











