Jantri Price Hike: નવી જંત્રી ગુજરાતમાં લાગુ થવામાં લાગી શકે છે આટલો સમય, જાણો મહત્વની અપડેટ

Jantri Price Hike In Gujarat : ગુજરાત સરકાર દ્વારા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો નવી જંત્રી લાગુ કરવા ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે ગાંધીનગર થી રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે જંત્રીના નવા ધરો લાગુ કરવામાં પણ હજુ વિલંબ થઈ શકે તેવી પણ શક્યતાઓ મીડિયામાં સામે આવી છે

મળતી માહિતી અનુસાર નવાજંત્રીના ધરો લાગુ થવામાં હજુ થોડો સમય લાગી શકે છે સરકારની જંત્રી અંગે અંદાજે 11,000 થી વધુ વાંધા સૂચનાઓ મળ્યા છે 6,000 થી વધુ વાંધા સુચનાઓ જંત્રી ઘટાડવા માટેના મળ્યા આવવાના સમાચાર સામે આવી રહ્યા છે બીજી તરફ 17,000 જેટલા સૂચનો મંત્રી વધારા માટે પણ મળ્યા હતા નવી જંત્રીના ધરો લાગુ કરવા અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે બાદમાં છેલ્લે પાકુ ડિસિઝન લેવામાં આવે તેવી શક્યતાઓ છે

બીજી તરફ કુલ 11,046 જેટલા વાંધા સુચનો પણ મળી આવવાના સમાચાર મળી રહ્યા છે સાથે જ જેમાંથી 11000 વાંધા સૂચનાઓ મળ્યા છે તેમાંથી 5400 જેટલા શહેરી વિસ્તારમાંથી અને જ્યારે 4,900 થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી મળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે શરૂઆતમાં પ્રસિદ્ધ થયેલ જંગી બાબતે વાંધા સુચનો મંગાવવા માટે 20-12-2025 સુધીની અવધિએ રાખવામાં આવી હતી

Join WhatsApp

Join Now

Leave a Comment