કંગના રનૌતે નવી શાનદાર SUV ખરીદી, કિંમત ₹2 કરોડથી વધુ છે; ગાડીની વિશેષતા જાણી ચોકી જશો

kangana ranaut buys new range rover

કંગના રનૌતે નવી શાનદાર SUV ખરીદી, જેની કિંમત ₹2 કરોડથી વધુ છે; વિશેષતા જાણી ચોકી જશો kangana ranaut buys new range rover suv worth over rs 2 crore

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને લોકસભા સાંસદ કંગના રનૌત તાજેતરમાં રેન્જ રોવર એસયુવી ખરીદી છે, જેની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે. આ નવી કારમાં અદ્યતન સુવિધાઓ અને શક્તિશાળી પાવરટ્રેન છે, જે કંગનાની લક્ઝરી પસંદગીઓને પ્રતિબિંબિત કરે છે.

તમને જણાવી દઈએ કે ટાટા મોટર્સની માલિકીની લેન્ડ રોવર ભારતમાં રેન્જ રોવર એસયુવીના 2 વેરિઅન્ટ વેચે છે. જ્યારે તાજેતરમાં કંપનીએ રેન્જ રોવર એસયુવીનું રણથંભોર એડિશન 4.98 કરોડ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કર્યું છે.

અન્ય બોલિવૂડ કલાકાર પાસે છે રેન્જ રોવર 

કંગના ઉપરાંત, સલમાન ખાન, સંજય દત્ત, હૃતિક રોશન, કાર્તિક આર્યન, જાન્હવી કપૂર, અને અનન્યા પાંડે જેવા બોલિવૂડ કલાકારો પણ રેન્જ રોવર એસયુવીના માલિક છે.

Join WhatsApp

Join Now

Leave a Comment