કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી એ સંકેત આપ્યો છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલાક રાજ્યોમાં ઘટી શકે છે પરંતુ તે રાજ્યોને છોડી જ્યાં આચારસંહિતા લાગે છે
નવા વર્ષ પહેલાં પેટ્રોલ ડીઝલના ભાવ કેટલાક રાજ્યોમાં ઘટી શકે છે આ સંકેત મંગળવારના કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આપ્યા છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટ પર આ જાણકારી આપી છે
એક્સ પરપોસ્ટ કરતા હાર્દિક સિંહ પુરી એ કહ્યું BPCL 30 ઓક્ટોબરથી પેટ્રોલના કમિશનમાં વધારો કરવાની જાહેરાત તથા ખુશ છે જે ગ્રાહકોને કોઈ પણ વધારાના ખર્ચના ગ્રાહક સેવાઓ અને કર્મચારીઓ ના કલ્યાણમાં વધારો થશે અને અમારા ચેનલ ભાગીદારો અમારા ગ્રાહકોને વિશ્વાસ અગવડ અને વિશ્વકિયતા સાથે સેવા આપવાના અમારા સહિયારા વિઝનમાં સતત સફળતા મેળવે
અંતરિયાળ ક્ષેત્રમાં થશે લાભ
પુરી એ આગળ લખ્યું વધુમાં સસ્તા ઈંધણ પ્રત્યેની અમારી પ્રતિભદ્રતાના ભાગરૂપે અમે પેટ્રોલ ડીઝલની કિંમતની અસમાનતા ઘટાડવા માટે આંતરરાજ્યનું તર્કસંગતા રજૂ કરી રહ્યા છે જેનાથી ગ્રાહકોને ફાયદો થશે ખાસ કરીને દૂરના વિસ્તારોમાં પરંતુ તે એવા રાજ્યોમાં લાગુ થશે નહીં. જ્યાં આદર્શ આચારસંહિતા લાગી છે
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થશે ઘટાડો
હરદીપસિંહ પુરી એ જણાવ્યું હતું કે હું પેટ્રોલ પંપ ડીલરને ચૂકવવા પાત્ર ડીલર કમિશનમાં વધારો કરવાની અને દૂરના સ્થળોએ અને ડીઝલ ડેપોથી સ્થિર ગ્રાહકોને લાભ આપવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો આભાર વ્યક્ત કરવા માંગો છો રાજ્યના નૂરને તર્કસંગત બનાવવાના નિર્ણયનું સ્વાગત છે જે દેશના ઘણા ભાગોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરશે
છેલ્લે ભાવમાં ક્યારે થયો હતો બદલાવો?
આ વર્ષ માર્ચ 2024 માં અંતિમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં બદલાવ થયો હતો જે બાદ ભાવ સ્થિર છે
કેવી રીતે ચેક કરશો ભાવ?
વાહન ચાલકો ઓઇલ કંપનીઓની સત્તાવાર વેબસાઈટ પર જઈને લેટેસ્ટ ભાવ ચેક કરી શકે છે ઉપરાંત ઇન્ડિયન ઓઇલ એપ પર પણ લેટેસ્ટ ભાવ હોય છે તેમજ એસએમએસ દ્વારા પણ ભાવ ચેક કરી શકાય છે આ માટે 9224992249 ઉપર પેટ્રોલ પંપ નું ડીલર કોડ લખીને મોકલવો પડશે ઇન્ડિયન ઓઇલની વેબસાઈટ થી પેટ્રોલ પંપ નો ડીલર કોડ મળી શકે છે