Rajkot Hospital CCTV Leak: રાજકોટની જાણીતી પ્રાઇવેટ પાયલ મેડરનીટી ક્લિનિકમાં એક મહિલાની સારવાર દરમિયાન સીસીટીવી સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો હતો ત્યારબાદ સમગ્ર કરતુંત સામે આવતા ઉભા રો મચ્યો હતો સમગ્ર ઘટનાને મામલે હવે અમદાવાદ સાબર ક્રાઈમ દ્વારા સીસીટીવી વેચનારા કૌભાંડમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર સાગર ક્રાઈમની ટીમ દ્વારા મહારાષ્ટ્રમાંથી બંને આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ આરોપીઓને અમદાવાદ લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે
આ સમગ્ર ઘટના વિશે વિગતવાર આપ સૌને જણાવી દઈએ તો ત્રણ દિવસ પહેલા જ રાજકોટની પાયલ મેટરનેટિક મિનિટના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર અચાનક વાયરલ થયા હતા. ત્યારબાદ તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હતું કે આ વીડિયોસ કઈ હોસ્પિટલમાં છે ત્યારબાદ અચાનક રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સાઇબર ક્રાઈમ દ્વારા સીસીટીવી તેમજ અન્ય તપાસ હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર મામલે અમદાવાદ સાબર ક્રાઈમ દ્વારા તપાસ કરવા મા આવી હતી અને હોસ્પિટલના સીસીટીવી આઈપીના આધારે હેન્ડ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું પરંતુ આ સમગ્ર મામલામાં સંતવાયેલા બે આરોપીને મહારાષ્ટ્રથી અમદાવાદ સાબર ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે
મહારાષ્ટ્રના બે જિલ્લામાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઝડપાયેલા આરોપીઓનું નામ ની વાત કરીએ તો પ્રજવલ તેલી અને પ્રજ્ઞેશ પાટીલ હોવાનું પણ સામે આવ્યુ છે. બંનેની પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહીયા તરીકે સાથે જ ઝડપાયેલા આરોપીઓ મહિલાઓની સારવારના સીસીટીવી મેળવતા હતા અને ત્યારબાદ તેમને ચેનલના માધ્યમથી વેચતા હતા