સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને રદ્દ કર્યા, અહીંથી જોઈ લો તમારું નામ તો નથી ને..

Ration Card Cancelled:સરકારે 5.8 કરોડ રેશન કાર્ડને રદ્દ કર્યા, અહીંથી જોઈ લો તમારું નામ તો નથી ને.. ભારતભરમાં 5.8 કરોડ નકલી અથવા અયોગ્ય રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ છે જનતાને હકીકતમાં આવશ્યક સેવાઓ પ્રદાન કરવો. આ નિર્ણય ઈ-કેવાયસી (e-KYC) પ્રક્રિયા અનિવાર્ય બનાવવાથી શક્ય બન્યો. ઇ-કેવાયસીમાં નિષ્ફળ થનાર અથવા ખોટી માહિતી ધરાવતા કાર્ડ રદ કરાયા છે.

ભારત સરકાર દ્વારા રેશન ઈ-કેવાયસી (e-KYC) દરેક રેશન કાર્ડ ધારક માટે અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયાથી નકલી અથવા બિનઅધિકૃત કાર્ડ ઓળખવા માટે મદદ મળી છે. ઈ-કેવાયસી માટે 31 ડિસેમ્બર 2025 સુધી સમયમર્યાદા છે. જો આ સમયમર્યાદામાં કેવાયસી પૂર્ણ ન કરવામાં આવે, તો રાશનકાર્ડ રદ થઈ શકે છે. આ પગલાં દ્વારા જાહેર વિતરણ પ્રણાલીમાં પારદર્શકતા અને સાચા લાભાર્થીઓ સુધી સહાય પહોંચાડવાનું લક્ષ્ય છે

ભારતીય સરકાર દ્વારા 5.8 કરોડ રાશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે, મુખ્યત્વે નકલી અને બિનઅધિકૃત કાર્ડ ઓળખવામાં આવતા. આ રદ કરેલા કાર્ડોમાં કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરનારા અથવા બિનજરૂરિયાતમંદ લો કોના કાર્ડ સામેલ છે. નાગરિકોને પોતાના રાશનકાર્ડની માન્યતા ચકાસવા અને સમયસર ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.

રેશન કાર્ડ કેવાયસી કરો :અહીં થી 

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો