Ration Card New Rules 2025:રેશનકાર્ડમાં સરકારે અચાનક ઉમેર્યો નવો નિયમ, હવે તમને આ વસ્તુ મફતમાં મળશે!

Ration Card New Rules 2025

રેશનકાર્ડ માટે સરકારી નવા નિયમ જાહેર કર્યા છે હવે રેશનકાર્ડ ધારકો પરેશાન થઈ ગયા છે કારણકે સરકાર દ્વારા એક મોટું નિવેદના આપવામાં આવ્યું છે જેમાં નવા નિયમોની જાહેરાત કરવામાં આવેલ છે. Ration Card New Rules 2025.

રેશનકાર્ડ ગ્રાહક માટે ખૂબ જ ઉપયોગી છે કારણકે આધાર કાર્ડ ની જેમ રેશનકાર્ડ પણ એક મહત્વનો દસ્તાવેજ છે જેમાં કોઈ પણ યોજનાઓ કે સરકારી લાભ લેવા માટે સ્ટેશન પર ખૂબ જ ઉપયોગી કાર્ડ છે કારણ કે બેંકમાં ખાતું ખોલાવવા જઈએ ત્યારે પણ રેશનકાર્ડની જરૂર પડે છે કોઈપણ સીમકાર્ડ લેવા જઈએ અથવા સરકારી યોજના નો લાભ લેવા માટે પણ રેશનકાર્ડની જરૂર પડે છે રેશનકાર્ડ દ્વારા 80 કરોડ લોકો મફતમાં રેસન કાર્ડ દ્વારા પણ આજે આપવામાં આવે છે ,દરમિયાન, સરકારે રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર જાહેર કર્યા છે.

સરકારે રાશન વિતરણના નિયમોમાં ફેરફાર કર્યો Ration Card New Rules 2025

રેશનકાર્ડ દ્વારા આપવામાં આવતા અનાજ માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં રેશનકાર્ડ ધારકોને હવે પાંચ મોટા લાભ આપવામાં આવશે ,હવે રેશનકાર્ડ ધારકોને 2 કિલો ઘઉંના બદલે 2.5 કિલો ઘઉં આપવામાં આવશે. આ સાથે અંત્યોદય કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ લાભાર્થીઓને 14 કિલો ઘઉં અને 30 કિલો ચોખા મળતા હતા, પરંતુ નિયમોમાં ફેરફાર બાદ હવે નાગરિકોને 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉંનું વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો :

લાભાર્થીઓની યાદીમાંથી અનેક નામો કાઢી નાખવામાં આવ્યા હતા

રેશનકાર્ડ માહિતી કેટલાક લોકોના નામ કાઢી લેવામાં આવ્યા છે કારણ કે કેટલાક લોકો એવા હતા જિલ્લા મફતમાં અનાજ લઈ લેતા હતા તેમની ફરિયાદ સરકાર સુધી પહોંચી છે અને સરકારને જેવી જ ખબર પડી કેવી સહકારી રેશનકાર્ડના નિયમમાં ફેરફાર કર્યો છે હવે એ કેવાયસી કરાવવું એ ફરજીયાત બનાવવું છે કારણ કે જે ખોટી રીતે રાશન મેળવતા હતા તેમને હવે અનાજ નહીં મળે હવે તો ફક્ત જે રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરાવ્યું હશે તે લોકો જ રાસન લઈ શકશે આ સાથે રેશનકાર્ડના લાભાર્થીઓની યાદીમાંથી અયોગ્ય લોકોના નામ કાઢી નાખીને જરૂરિયાતમંદ લોકોના નામ ઉમેરવામાં આવી રહ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment