ગુજરાત સરસ્વતી સાધના યોજના 2025: શાળાએ જતી છોકરીઓને મફત સાયકલ મળશે , હમણાં જ અરજી કરો સરસ્વતી સાધના યોજના તમે પણ સાયકલને લાભ લેવા માંગતા હોય તો ઓનલાઇન અરજી કરી અને મફતમાં સહાય કરી મેળવી શકો છો કેવી રીતે કરવી કયા ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે તેની વિગતવાર માહિતી નીચે આપેલી છે Saraswati Sadhana Cycle Yojana 2025
સરસ્વતી સાધના યોજના 2025 દસ્તાવેજો: Saraswati Sadhana Yojana 2025 Documents:
- રહેઠાણ પુરાવો.
- વિદ્યાર્થીનીનું અને માતા-પિતાનું આધાર કાર્ડ.
- જાતિ પ્રમાણપત્ર.
- ધોરણ નવ ની અંદર અભ્યાસ ચાલુ છે તે અંગેનો પુરાવો
- આવક પ્રમાણપત્ર.
- બેંક ખાતાની વિગતો.
સરસ્વતી સાધના યોજના 2025 પાત્રતા માપદંડો: Gujarat Saraswati Sadhana Yojana 2025
સરસ્વતી સાધના સાયકલ યોજના જે વિદ્યાર્થીને સરસ્વતી સાધના યોજના માટે સાયકલ લેવામાં આવે છે તે ધોરણ 9 માં અભ્યાસ કરતા હોવા જોઈએ. આ યોજના લેવા માટે અનુસૂચિત જાતિ (SC) અથવા વિકસતી જાતિ (ST)ની વિદ્યાર્થીનીઓ. કુટુંબ ની આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક રૂ. 1,20,000 સુધી.અને શહેરી વિસ્તાર માટે: વાર્ષિક રૂ. 1,50,000 સુધી. હોવી જોઈએ અને ગુજરાતના ટાઈમની નાગરિક હોવા જોઈએ તેમને સરસ્વતી સાધના યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
નમો શ્રી યોજનામાં સ્ત્રીઓને મળશે 12,000 ની સહાય જાણો ડોક્યુમેન્ટ લિસ્ટ અને સંપૂર્ણ અરજી પ્રક્રિયા
ગુજરાત સરસ્વતી સાધના યોજના 2025 કઈ રીતે લાભ મેળવી શકાય ? gujarat saraswati sadhana yojana 2025 registration
ગુજરાત સરસ્વતી સાધના યોજના 2025 માં પણ અરજી કરવામાં સૌપ્રથમ અભ્યાસ કરે છે દ્વારા https://www.digitalgujarat.gov.in ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઈટ ની અંદર તમે ફોન કરી ઓનલાઇન અરજી કરી શકો છો
Gujarat Saraswati Sadhana Yojana: Important Links
Visit the official website | Scheduled Caste Welfare Portal of Gujarat |
Apply Online | Gujarat Saraswati Sadhana Yojana Application Link |
Follow for the latest updates | Gujarat Govt Scheme |