સાબરકાંઠામાં શિક્ષકની હેવાનગતિ: 10મા ધોરણની સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ

school teacher misdemeanor student in sabarkantha

સાબરકાંઠામાં શિક્ષકની હેવાનગતિ: 10મા ધોરણની સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ Himmatnagar News: સાબરકાંઠા જિલ્લામાં એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે જેમાં શિક્ષકને નીચું દેખાડવાનો કિસ્સો છે, હિંમતનગર તાલુકામાં એક શાળા નો કિસ્સો છે જેમાં શિક્ષકે એક વિદ્યાર્થી નીપજ નિષ્ક્રમ આચાર્ય છે જેમાં શિક્ષકે કાપવાના બહાને છોકરીને ઈડર રોડ પર બોલાવી અને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચાર્ય હતું ત્યારબાદ તેના માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગયો હતો. school teacher misdemeanor student in sabarkantha

મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની એક શાળામાં વિદ્યાર્થીની પર શિક્ષકે જેમાં વિદ્યાર્થીને ધોરણ 10 માં ભણતી હતી અને શિક્ષકે ધોરણ 10માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય ભણાવતા હતા ત્યારથી નિર્ણય શિક્ષક બર્થ ડે પર કાપવાના બહાને વિદ્યાર્થીને ગેસ્ટ હાઉસમાં લઈ અને વિદ્યાર્થીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી પછી શિક્ષકે વિદ્યાર્થીને શેર હોસ્પિટલમાં મૂકી અને ભાગી ગયો હતો.

આ મહિને શરૂ થશે 5G સેવા, એરટેલ, Jio થરથર કાંપશે,જાણો વિગત

મળતી માહિતી અનુસાર પોલીસ વિભાગમાં કરવામાં આવી છે જે હાલમાં આરોપીને એટલે કે શિક્ષકને પકડવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે પોતાના બાળકને ભણવા મૂકવા કે નહીં તે અનુભવી રહ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment