Ahmedabad Metro News : : અમદાવાદ શહેરીજનો માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો અમદાવાદમાં વધુ એક મેટ્રો ટ્રેન દોડશે આજથી અમદાવાદ મેટ્રો કોરિડોરમાં એક નવું સ્ટેશન ઉમેરવા જઈ રહ્યો છે હાલમાં જ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મહત્વની માહિતી સામે આવી છે 8 ડિસેમ્બર 2024 થી અમદાવાદ મેટ્રો વસ્ત્રાપુર ગામ થી થલતેજ સ્ટેશન સુધી નહીં પરંતુ થલતેજ ગામ સ્ટેશન સુધી ચલાવવામાં આવશે જે પણ શહેરીજનો મેટ્રો સ્ટેશનમાં સફર કરે છે તેમના માટે મહત્વના સમાચાર છે અને આ બાબતને ધ્યાનમાં લેવું ખૂબ જ અગત્યનું છે મેટ્રોનું નવું શેડ્યુલ અને ભાડું પણ બહાર પાડવામાં આવ્યું છે ચલો તમને વિગતવાર આ અંગે માહિતી આપીએ
મેટ્રો ટ્રેન ટાઈમ ટેબલ વિશે વાંચો
હવે તમને મેટ્રોની ટાઈમ ટેબલ અને શિડ્યુલ વિશે જણાવી દેતો અમદાવાદ મેટ્રોના ફેઝ વનને બ્લુ લાઈન હવે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ વચ્ચે દોડવામાં આવશે આ લાઈન પરથી પ્રથમ મેટ્રો બને ટર્મિનલ સ્ટેશન ઉપરથી સવારે 6:20 વાગ્યે ખુલશે અને છેલ્લી મેટ્રો થલતેજ ગામથી રાત્રે વસ્ત્રાલ ગામ થી રાત્રે 10 વાગે ઉપડશે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ વચ્ચેનું અંતર કાપવામાં માત્ર 45 મિનિટનો સમય લાગે છે જે પણ શહેરીજનો વસ્ત્રાલ ગામ થી મેટ્રોમાં સફર કરે છે તેમના માટે આ સારા સમાચાર છે અઠવાડિયાના દિવસોમાં મેટ્રો આ કોરિડોરમાંથી પીક અવર્સ સવારે 8:00 થી 11 અને સાંજે 5 થી 8 દરમિયાન 9 મિનિટ ના અંતરે ઉપલબ્ધ રહેશે જેનું સૌએ ધ્યાન રાખવું ખૂબ જ અગત્યનું છે