નવા વર્ષની મોદી સરકારે ભેટ આપી : ખાતર પર મળશે વધારે સબસિડી મોદી સરકારની નવા વર્ષની શરુઆતમાં કરવામાં આવેલી આ જાહેરાતો ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડીએપી ખાતર પર વધારાની સબસિડી અને ખાસ પેકેજને મંજૂરી દ્વારા સરકાર જમીનમાં પોષક તત્વો જાળવવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે કાર્યરત છે. ડીએપી ખાતર ખેડૂતો માટે નાઈટ્રોજન અને ફોસ્ફરસનું મહત્વપૂર્ણ સ્ત્રોત છે, જે પાકની ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ કરે છે.
2025 વર્ષના પ્રથમ દિવસે સરકાર દ્વારા એક ખેડૂત માટે સાવ નિર્ણય લેવામાં આવ્યો છે કે કેબિનેટ બેઠક યોજાઈ હતી તેમાં ખેડૂતોના હિતમાં લેવામાં આવેલ નિર્ણય છે ઉત્પાદન કરતી કંપનીઓ છે તેમને વીમા યોજના આપશો પણ દરખાસ્ત મંદિર કરવામાં આવી છે અને એના ખેડૂતોનો જેથી ખેડૂતોને કોઈ તકલીફ ન પડે અને પૂરતો પ્રમાણમાં ખાતર મળી રહે.decisions for farmers dap subsidy on fertilizer
VIDEO | Here's what Union Minister Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) said during the Cabinet briefing in Delhi.
"The first Cabinet meeting of 2025 has been dedicated to the farmers by the Prime Minister. In this first meeting, there were extensive discussions related to… pic.twitter.com/Gl1abN7NVU
— Press Trust of India (@PTI_News) January 1, 2025
DAP ખાતર માટે વિશેષ પેકેજની જાહેરાત
સરકાર દ્વારા hdfc ખાતરને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવે છે કે 3850 કરોડનું પેકેજ ની મંજૂરી આપી છે યુરિયા ખાતર માટે 50 કિલો દેખાતા નથી 1350 રૂપિયામાં હવે મળશે જે પહેલા 2014 થી 2024 સુધી 11.9 લાખ કરોડ સબસીડી ફાળવવામાં આવી હતી જેના કારણે ખેડૂતોની ખાતર માટે તકલીફ પડતી હોવાથી મોદીના ધ્યાનમાં આવેલી સમસ્યાન નિવારણ કરવા.
ખેડુતોને યુરિયા ખાતર માટે ક્યાં બાપા મારવા નહીં પડે કારણ કે કંપનીઓ દ્વારા તેમનું ઉત્પાદન વધારવા માટે સરકારનો આદેશ કર્યો છે જેથી હવે તમને 50 કિલોની થેલી 1350 માં મળી જશે પહેલા મોટી મળતી હતી જે હવે સસ્તી કરવામાં આવી છે
પાક વીમા યોજનામાં સુધારા અને દરમાં ઘટાડો
ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પાક વીમા યોજનામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. હવે આ યોજના વધુ આકર્ષક અને સરળ બનાવવામાં આવી છે, જેથી ખેડૂતવર્ગને વધુથી વધુ લાભ મળી શકે.