ikhedut portal 2024-25:ખેતીવાડી યોજના માટે આજથી અરજી ચાલુ થઈ ગઈ છે અને આ 11 જિલ્લાના ખેડૂતોને મળશે લાભ ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે કે તે ખેતી કરતા હશે તો તેમને અલગ અલગ ઓજારોની જરૂર પડતી હશે તો સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે અને તેમાં ખેડૂત 21 થી 30 સપ્ટેમ્બર સુધી આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024માં અરજી કરી અને અલગ અલગ ઓજારો મેળવી શકે છે આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કેવી રીતે કરવી જેની નીચે આપેલ છે જેના પરથી તમે અરજી કરી શકો છો
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 યોજનાઓ:
- ખેત ઓજાર
- એગ્રો સર્વિસ પ્રોવાઈડર
- પાક મૂલ્યવૃદ્ધિ
- ફાર્મ મશીનરી બેંક
- મિલેટ પ્રોસેસિંગ યુનિટ
- તાડપત્રી
- પાક સંરક્ષણ સાધનો
- પાવર સંચાલીત પંપ સેટ્સ
- સોલાર પાવર યુનિટ
- વોટર કેરીંગ પાઇપલાઈન
- રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર
આ પણ વાંચો :
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 અરજીના સમયગાળા:
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર, 2024:
- જિલ્લા: રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ.
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર, 2024:
- જિલ્લા: અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ.
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2024:
- જિલ્લા: મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા.