નાળિયેરી સહાય મેળવવા તા. 01 થી તા. 15 ડિસેમ્બર સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવામાં આવશે

Nariyal sahay yojana gujarat apply online

નાળિયેરીની ખેતી સહાય મેળવવા તા. 01 થી તા. 15 ડિસેમ્બર સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવામાં આવશે  નાળિયેરી ખેતી સહાય યોજના આ યોજના ગુજરાત સરકારની કૃષિ વિભાગની એક મહત્વાકાંક્ષી યોજના છે, જેનો હેતુ ખેડૂતોને નાળિયેરી વાવેતર માટે પ્રોત્સાહન અને આર્થિક મદદ પૂરી પાડવાનો છે. Nariyal sahay yojana gujarat apply online

નાળિયેરી વાવેતર સહાય માં જરૂરી ડોક્યુમેન્ટ

Nariyal sahay yojana gujarat list નાળિયેરી વાવેતર વિસ્તારની આ યોજનાની અંદર અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.
  • જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો
  • જમીનની વિગત સાતબાર તથા 8 અ
  • આધાર કાર્ડ ની નકલ
  • બેંક પાસબુક ની નકલ
  • વન અધિકાર પત્ર ધરાવતા હો તો તેની નકલ
  • સંમતિ પત્રક

રૂ. 60,000 ની સબસિડી માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે અને અરજી ક્યા કરવી જાણો અહીં

નાળિયેરી ખેતી સહાય યોજનાની સહાય અને ખર્ચ: nariyal sahay yojana 2025 gujarat

  • મહત્તમ સહાય: ₹37,500 પ્રતિ હેક્ટર.
  • યુનિટ કૉસ્ટ: ₹50,000 પ્રતિ હેક્ટર.
  • એક ખેતર માટે 4 હેક્ટર સુધીનો લાભ.
  • સહાય 75% પ્રથમ હપ્તામાં અને 25% બીજા હપ્તામાં આપવામાં આવે છે.

ખેડૂતો નોંધ: આ સહાય નવી ટેકનોલોજીના આધારે છે, જેમાં ખાસ હાઈ-એફિશિયન્સી ટર્નકી (WCT) સિસ્ટમ સમાવેશ થાય છે.

નાળિયેરી ખેતી સહાય યોજના અરજી કરવાની પ્રક્રિયા: nariyal sahay yojana 2025 gujarat

  1. i-khedut પોર્ટલ પર જાઓ:
  2. “યોજનાઓ” ટેબ પર ક્લિક કરો.
  3. “બાગાયતી યોજનાઓ” વિભાગમાંથી “નાળિયેરી વાવેતર સહાય યોજના” પસંદ કરો.
  4. “અરજી કરો” પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો.
  5. અરજી સેવ કરવું અને કન્ફર્મ કરવું અનિવાર્ય છે.
  6. છેલ્લે, અરજીની પ્રિન્ટ કઢાવીને જરૂરી દસ્તાવેજ સાથે સરકારની નિયત કચેરીમાં જમા કરો.

નાળિયેરીની ખેતી સહાય મહત્વપૂર્ણ તારીખો:

  • અરજી શરૂ: 01/12/2024
  • અરજીનો અંતિમ દિવસ: 15/12/2024

Join WhatsApp

Join Now

Leave a Comment