ઓ બાપ રે: અમદાવાદના બંધ ફ્લેટમાંથી 100 કિલો જેટલું સોનુ અને આટલા બધા પૈસા મળી આવ્યા.

100 kg gold found in Paldi Bandh flat in Ahmedabad

સો કિલો જેટલું સોનુ મળી આવ્યું મિત્રો આ વાંચીને તમને એવું થશે કે ખરેખર હશે આ સાચી વાત છે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ફ્લેટ માંથી આશરે સો કિલો જેટલું સોનુ મળી આવ્યું છે વાત એ છે કે આ ફ્લેટ બંધ હતો તો સોનુ કેવી રીતે મળ્યું? મિત્રો આ પ્લેટમાં સોનું છે આવી પોલીસને બાતમી મળી હતી અને આ ફ્લેટ શેર બજારના ઓપરેટર ના સંબંધીઓનો છે એવું કહેવામાં આવ્યું છે. 100 kg gold found in Paldi Bandh flat in Ahmedabad

બંધ ફ્લેટમાંથી મળ્યો સોનાનો મોટો ખજાનો

ગુજરાતના અમદાવાદમાં એક ખતરનાક કિસ્સો બન્યો છે જેમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં 100 કિલો જેટલું સોનું મળ્યું આવી છે તે પણ બંધ ફ્લેટ માહિતી સોનુ કેવી રીતે છૂપાવ્યું અને કોણે બાદમે આપી ? આટલું બધું સોનુ ક્યાંથી આવ્યું જેની તપાસ હાલમાં એજન્સી દ્વારા ચાલુ જ છે.

આવો ભુવો તમને પણ ભટકાય તો ધ્યાન રાખજો, નહીં તો તમે પણ લૂંટાઈ જશો

70 થી 80 લાખ રૂપિયા

અમદાવાદના પાલડી વિસ્તારમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં સોનાનો જથ્થો મળ્યો છે અને રોકડ ખજાનો પણ હાથ ધરવામાં આવ્યો છે તે પણ બંધ ફ્લેટ માહિતી ગુજરાતની એટીએસટી અને ડીઆરઆઇ ની ટીમ આ તમામ ઘટનાઓનું સર્ચ ઓપરેશન હાથમાં લીધું છે અને dri ના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર ગયા હતા ત્યારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તે પણ 100 કિલો જેટલું સોનું છુપાવી રાખ્યું હતું બંદ ફ્લેટમાં અને રોકડ રકમ 70 થી 80 લાખ રૂપિયા જેટલી હોવાનું સામે આવ્યું છે.

Join WhatsApp

Join Now

Leave a Comment