અમદાવાદ બ્રેકિંગ ન્યુઝ: અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિ પાસેથી ૪.6 કિલો ડ્રગ્સ ઝડપાયો 7 કરોડ રૂપિયાનું સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અવારનવાર એવી ઘટનાઓ બને છે કે જેમાં હમણાં જ એરપોર્ટ પરથી બેંક ઓફ જતા મુસ્તાક અહેમદ પાસેથી સાદ કરોડની કિંમતનું છ 4.6 kg ડ્રગ્સ મળી આવ્યું છે જેમાં હાલ કસ્ટમ વિભાગની કાર્યવાહી ચાલુ છે Ahmedabad Airport smuggling
કસ્ટમ વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ પરથી મોટું જથ્થો પકડી પાડે છે જેમાં કસ્ટમ વિભાગની સફળતા મળી છે 7 કરોડ ની કિંમતનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે
જેતપુરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના પ્રિન્સિપાલનો વિદ્યાર્થીને મારપીટનો મામલો: CCTV ફૂટેજ વાયરલ
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જે બેંક ઓફ કી ફ્લાઇટ આવે છે તેમાં પેસેન્જર ડ્રગ્સ લઈને આવતા હોવાની બાદમે મળી હતી જેના દ્વારા કસ્ટમ વિભાગના અધિકારીઓ પેસેન્જર તપાસ શરૂ કરી દીધી હતી જેમાં તપાસ હાથ ધરતા આ હાઇડ્રોફોનિક વીડ અમદાવાદમાં કોને આપવાનું હતું? અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું? તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.