Ambalal Patel Rainfall Prediction:ડિસેમ્બર મહિનાને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે ડિસેમ્બરમાં બે વાવાઝોડાની અસર જોવા મળવાની છે તેવી અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે વાવાઝોડાના કારણે ઠંડીમાં ઘટાડો થશે જેના કારણે ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે શિયાળો હળવો રહેશે સાથે જ સીટ લહેરના દિવસોથી સંખ્યા પણ સામાન્ય કરતાં ઓછી રહે તેવું હવામાન નિષ્ણાતનું માનવું છે સાથે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે ચલો તમને આ અંગે વિગતવાર માહિતી આપીએ
અંબાલાલ પટેલ દ્વારા ચિંતાજનક આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે ચાર દિવસ ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે હાર્ડ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં આવતું પડી શકે છે ફેગલ વાવાઝોડાને પગલે અરબસાગરમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે હવે માવઠું પડી શકે છે ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ઘણા ખરા વિસ્તારોમાં કામોસમી વરસાદ પણ વરસી શકે છે સાથે જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પણ વરસી શકે છે
વધુમાં અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિનો ઠંડી માટે ખૂબ જ હળવો રહેશે કારણ કે વાવાઝોડાની શક્યતાઓ છે જેના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વાદળો આવતા લઘુતમ તાપમાન નો પારો વધી શકે છે જેના કારણે ઠંડીમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે તાપમાન 15 ડિગ્રીથી ઓછું રહેવાની શક્યતાઓ આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તાપમાન 12 ડિગ્રી થી નીચો જાય તેવી શક્યતાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી સાથે જ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે