Ardha Kendra Rajyoga : હિન્દુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્રનું મોટું મહત્વ માનવામાં આવે છે ઘણા બધા ગ્રહોના કારણે ઘણી બધી રાશિના લોકોના જીવનમાં તેમની અસર જોવા મળતી હોય છે પરંતુ હાલમાં જ કર્મ ફળના દાતા શનિદેવ બોધ સાથે શક્તિશાળી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે આવા સંજોગોમાં ઘણી બધી એવી રાશી છે જેમનું ભાગ્ય ખુલી જશે સાથે જ ઘણા બધા અદભુત લાભ પણ થઈ શકે છે વૈદિક પંચાત મુજબ 29 જાન્યુઆરીનો રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અને ભૂત એકબીજાથી 45 ડિગ્રી પર હશે જેના કારણે અર્થ કેન્દ્ર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જેનાથી બે રાશિ એવી છે જે આ યોગનું નિર્માણ થતાં બંને રાશિઓ પર વધુ ફાયદો થશે સની અને બોધનો આ અર્ધ રાજયો બે રાશિ જાતકોના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે ચલો તમને જણાવીએ બે લકી રાશિ વિશે
મેષ રાશિ જાતકોનું રાશિફળ
મેષ રાશિના લોકોને સની અને બુધનો અર્ધકેન્દ્ર યોગ બનતા ઘણા બધા અધૂરા કાર્ય પુરા થઈ શકે છે સાથે જ આ રાશિના લોકોને અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે રોકાયેલા નાણા પરત મળી શકે છે કરિયરમાં ઘણા બધા મોટા લાભ થઈ શકે છે જો તમે નોકરી કરતા હોય તો પ્રમોશન મળવાની પણ તક મળી રહેશે બેન્કિંગ એકાઉન્ટર અથવા ફાઈનસ ક્ષેત્રમાં જો તમે નોકરી કરો છો તો વધુ સફળતા મળી શકે છે નોકરીના કારણે મુસાફરી કરવી પડે તેવો પણ યોગ બની રહ્યો છે સાથે જ મુસાફરીના કારણે ઘણા બધા અન્ય ફાયદાઓ પણ થશે માતા પિતાનું પૂરેપૂરો સહયોગ મળશે જેથી તમે નવો વ્યવસાય પણ શરૂ કરી શકો છો
કર્ક રાશિ જાતકોનું રાશિફળ
કર્ક રાશિ જાતકોએ પોતાના ગુસ્સા પર થોડુંક કાબુ રાખવું પડશે તમારા ગુસ્સાના કારણે અમુક કાર્ય બગડી પણ શકે છે પરંતુ અર્થ કેન્દ્ર યોગના કારણે તમારા માટે ફાયદાકારક આખો દિવસ રહી શકે છે આવનારો અઠવાડિયું તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે બૌદ્ધ શનિ ની રાશિમાં રહીને આ રાશિના સાતમાં ભાવમાં રહેશે જેથી તમારા તમામ અધૂરા કાર્ય પૂરા થઈ શકે છે પાર્ટનરશીપ સાથે વધારે સમય વિતાવવાનો અવસર મળશે સાથે જ વિદેશી કંપની સાથે કામ કરવાની પણ મોટી તક મળી શકે છે આ સાથે જ નવો વ્યવસાય કરવા માટેનો વિચાર પણ આવી શકે છે