Vastu Shastra: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘણી બધી એવી વસ્તુ હોય છે જે તમારા જીવનમાં મુશ્કેલીઓ હલાવી શકે છે સાથે જ ઘરમાં કંકાસ અને ઝઘડાનું કારણ બનતી હોય છે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો અનુસાર બે વસ્તુઓ ખાલી રાખવાથી દરિત્રતાનો પ્રભાવ વધે છે સાથે છે આર્થિક સંકટ પણ આવે છે ઘણી બધી પરિસ્થિતિઓ પણ બદલાય છે ઘરમાં ઝઘડાઓ કંકાસ અને અશાંતિ માહોલ સર્જાય તેવી શક્યતાઓ પણ વધે છે આ સાથે જ વાસ્તુશાસ્ત્રમાં ઘણી બધી મહત્વ હોય છે ધાર્મિક મહત્વ પણ ઘણું બધું હોય છે આજે અમે તમને બે એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જે ખાલી રાખવાથી સુખ શાંતિમાં રૂકાવટ લાવી શકે છે અને ઘરમાં ગરીબી અને સંકટ સર્જી શકે છે
સૌપ્રથમ આપ સૌને જણાવી દઈએ તો જ્યોતિષશાસ્ત્રનું માનવું છે કે ક્યારેક ઘરના પૂજા મંદિરમાં રાખેલા કળશ ખાલી ન રાખવા જોઈએ આ સાથે જ પૂજા ઘરમાં રહેલા કળશમાં ગંગાજળ અથવા સિક્કો રાખવો જોઈએ સાથે જ આ વસ્તુ ન હોય તો ઘરમાં ઘણી બધી વસ્તુઓ મુશ્કેલી વધે છે કંકાસ વધે છે અને સંકટ પણ આવી શકે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વસ્તુ હોવી ખૂબ જ અગત્યની છે સાથે જ વાસ્તુશાસ્ત્રનું પણ માનવું છે કે ઘરના મંદિરમાં કળશ અને સિક્કો હોવો જોઈએ
ડોલ ન રાખો
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના બાથરૂમમાં ખાલી ડોલ ક્યારેય ન રાખવી જોઈએ ખાલી ડોલ રાખવાથી દોષ વધે છે અને નિષ્ણાતોનું માનવું છે કે ડોલ હંમેશા ભરેલી રાખવી જોઈએ જો ખાલી હોય તો ઘરમાં સંકટ આવી શકે છે ઘણી બધી પરિસ્થિતિઓ ખરાબ થઈ શકે છે અને નાણાકીય જોખમ પણ વધી શકે છે
પર્સ ખાલી ન રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિ પાસે પોતાનું પોકેટ હોય છે પરંતુ ઘણીવાર તેઓ પોતાનો પર્સ ખાલી રાખતા હોય છે આવા સંજોગોમાં જો તમારું પર્સ ખાલી હશે તો તમને આર્થિક સ્થિતિ સંકટમાં ઘેરાઈ શકે છે સાથે જ એક સિક્કો જરૂર રાખવો જોઈએ અને લક્ષ્મી ઘણી વાર ખાલી પોકેટમાં બિરાજમાન નથી થતી હોતી જેથી તમે તમારું પોકીટ હંમેશા ભરેલું રાખવું અથવા એક સિક્કો હંમેશા રાખો