Mahashivratri 2025 Date: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખાસ મહત્વ હોય છે અને શિવરાત્રીના પર્વ પર ભગવાન શિવની પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે સાચું મુહૂર્ત વિશે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ઘણા બધા શિવભક્તો એવા પણ છે જેમના માટે મહાશિવરાત્રીના પર્વ પર શુભ મુહૂર્ત વિશે જાણવું પણ ખૂબ જ અગત્યનું હોય છે ચલો તમને જણાવીએ મહાશિવરાત્રી કઈ તારીખે છે અને શુભ મુહૂર્ત શું હશે સાથે જ મહાશિવરાત્રી પર ભગવાન શિવની કૃપાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે આવા સંજોગોમાં તમે કેવી રીતે કરી શકો છો ભગવાન શિવની પૂજા તેમના માટે ચલો જાણીએ શુભ મુહૂર્ત અને ક્યારે છે મહાશિવરાત્રી?
જાણો ક્યારે છે? મહાશિવરાત્રી
જ્યોતિષશાસ્ત્રમાં અને હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી માટે ખાસ પર્વ ગણવામાં આવતો હોય છે ત્યારે ફાલ્ગુની કૃષ્ણ ચતુર્થી તિથિ 26 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 11 વાગ્યાના 8 મિનિટ શરૂ થશે અને 27 ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગ્યાની 54 મિનિટ દરમિયાન રહે છે આ સંજોગોમાં ઉદય તિથિ અનુસાર 26 ફેબ્રુઆરીએ ઉપવાસ કરી શકાશે સાથે જ પૂજા પણ કરી શકાય છે અને મહાશિવરાત્રીનો પર્વ 26 ફેબ્રુઆરી બુધવારના રોજ ઉજવવામાં આવશે
મહાશિવરાત્રીના પર્વ પર શુભ મુહૂર્ત અને સમય
મહાશિવરાત્રીના દિવસે નિશીતા કાર્ડમાં પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 26 તારીખે મહાશિવરાત્રી હશે ત્યારે શુભ મુહૂર્તની વાત કરીએ તો મોડી રાત્રે 12:00 વાગ્યાથી લઈને 12:00 વાગ્યાની 59 મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન મંત્ર અને સાધનાની દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવતું હોય છે